الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
એટમના અલાવા બીજી મન્ફી અને હાનિકારક ઈજાદાત

 

એટમના અલાવા બીજી મન્ફી અને હાનિકારક ઈજાદાત

બીજો મસ્અલો એ છે કે ના ફકત એટમી સનઅતો બલ્કે કીમીયાઈ સનઅત પણ મોતના આ મુકાબલામાં બરાબર શરીક છે. જેવી રીતે અમેરિકી દાનિશવરોની આ વાતની તાકીદ આ છે કે સિર્ફ એક્સ નામી કિરણો એટમની કિરણોંથી વીસગણી વઘારે નુકસાનવાળી દવાઓ કે જેને આપણે બહુ આસાનીથી મેડિકલ સ્ટોરથી ખરીદીએ છીએ એ આપણને ખતરાઓમાં નથી મુકતી? આ કિરણોંમાં જે પણ મિઝાન હોય છેવટે આ વાત સાબિત છે કે એ નસ્લ અને નુત્ફા પર અસર અંદાઝ હોય છે. આસાન અલ્ફાઝમાં આમ કહું તો અગર કોઈએ એક વાર જ રેડિયોગ્રામી કરાવી તો એને આ જાણી લેવુ જોઈએ કે એની અફઝાઈશે નસ્લ અને જિનસી કુવ્વત પર જરૂર અસર અંદાઝ થાય છે. ટીવી અને રેડિયોલોજીની મશીનમાં આ કિરણો હોય છે અગર આ મુખ્તસર મુદ્દતમાં આના પ્રભાવ ઝાહિર ના થાય પરંતુ કેટલાક વર્ષો યા ભવિષ્ય સદીમાં એમના હાનિકારક ગુણ ઝાહિર થઈ જશે.

“ડોકટર રોબર્ટ વિલ્સન” અમેરિકાની એટમી એનર્જી કમિશનના મેમ્બરમાંથી એક છે એમણે કીઘું કે ટીવી ઈસ્ક્રીનટી નીકળવાવાળી અકસર હાનિકારક કિરણો એટમી તજરુબાતની વજહથી વઘારે વિખરેલી હોય છે. કદાચ આ જ વજહ છે કે એટમી કારખાનાઓના ઝાએદ અને ફાઝિલ મવાદને કોઈ રીતે પણ ખત્મ નથી કરી શકતા તો પણ એને જમીનની ઊંડાઈમાં દફ્ન કરવાથી પણ ખત્મ કરવુ મુમકીન નથી.[1]

હવે આપણે પોતાના જવાબની વઘારે વઝાહત માટે મૌજુદા ઈજાદાતને ત્રણ અકસામમાં તકસીમ કરીએ છીએ:

૧. હાનિકારક, મન્ફી અને તબાહી વ બરબાદીના સબબ બનવાવાળી ઈજાદાત.

૨. મન્ફી (ખોટી) પ્રભાવ ન રાખવાવાળી ઈજાદાત પરંતુ એમને ઈસ્તેમાલ કરવાનો સમય ગુજરી ચુકયો છે.

૩. જે ઈજાદાત મન્ફી અને હાનિકારક પ્રભાવો નથી રાખતી પરંતુ સમાજ હાલમાં પણ એનાથી ફાયદો લઈ રહયો ચે.

 



[1] તારિખે નાશનાખતાએ બશર, પેજ નં ૧૭૧

 

 

    زيارة : 2291
    اليوم : 224251
    الامس : 301136
    مجموع الکل للزائرین : 148166928
    مجموع الکل للزائرین : 101441897