الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
પાકિસ્તાની વિધ્દ્ધાનોએ અલ-મુન્જી વેબ સાઈટની ધણી પુસ્તકોની પ્રશંસા કરી.

 

પાકિસ્તાની વિધ્દ્ધાનોએ અલ-મુન્જી વેબ સાઈટની ધણી પુસ્તકોની પ્રશંસા કરી.

 

પાકિસ્તાનના કેટલાક વિધ્દ્ધાનોએ સહીફએ રીઝવીયહ, દૌલતે કરીમએ ઈમામે ઝમાન અરવાહોના ફેદાહ અને અસરારે મોવફ્ફેક઼િય્યતની બહુજ પ્રશંસા કરી.

આ પુસ્તકોનું ભાષાંતર શ્રી ઈરફાન હૈદરએ ઉર્દૂમાં કર્યું છે.

આ વિધ્દ્ધાનોમાંથી શ્રી પ્રોફેસર અહેમદ શકૂરી (ઉર્દૂ વિભાગ, ઈસ્લામઆબાદ કોલેજ), શ્રી તારિક઼ નઈમ (શાયર અને સાહિત્યકાર), શ્રી ક઼ૈસર (શિક્ષણ મંત્રાલય, હુકૂમતે પાકિસ્તાન), શ્રી ખાવર નક઼વી (શાયર અને સાહિત્યકાર, ઈસ્લામઆબાદ કોલેજ), શ્રી મોહમ્મદ તારિક઼ (શાયર અને સાહિત્ય એકેડ઼મી પાકિસ્તાનના જાહેર સંબંધો વિભાગમાં) પણ સામેલ છે.

આવી જ રીતે પાકિસ્તાનના એક રાજનિતિક વ્યક્તિ શ્રી મીરઝા મોહમ્મદ જમાદીએ શ્રી ઈરફાન હૈદર માટે એક પત્ર લખ્યો છે જેમાં આ પુસ્તકો (સહીફએ રીઝવીયહ, દૌલતે કરીમએ ઈમામે ઝમાન અને અસરારે મોવફ્ફેક઼િય્યત) ની પ્રશંસા કરી છે.

આ પણ નોંધપાત્ર છે કે આ ત્રણો પુસ્તકો ઉર્દૂમાં (સહીફએ રીઝવીયહ, ઈમામ મહેદીની આફાક઼ી હુકૂમત અને કામીયાબીકે અસરાર) ના નામથી પ્રકાશિત થઈ છે.

 

زيارة : 2046
اليوم : 0
الامس : 265115
مجموع الکل للزائرین : 154265808
مجموع الکل للزائرین : 110403937