الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૮૬﴿ ઈમામ મહેદીના નાયેબોની ઝિયારત

 

૮૬﴿

ઈમામ મહેદીના નાયેબોની ઝિયારત

શેખ તૂસી ર.હ. એ “તહેઝીબુલ એહકામ” પુસ્તકમાં અને સૈયદ અલી બિન તાઉસ ર.હ. એ “મિસ્બાહુઝ ઝાએર” પુસ્તકમાં ફરમાવ્યું છેઃ

આપહઝરતના નાયેબોની જનાબે શેખ અબૂલ કાસિમ બિન રૌહથી સંબંધિત ઝિયારતના માધ્યમથી ઝિયારત વાંચવી મુસ્તહબ છે.

તેથી જનાબ ઉસ્માન બિન સઈદના સમાધિના કિનારે ઉભા થઈને કહેઃ

اَلسَّلامُ عَلى رَسُولِ اللَّهِ، اَلسَّلامُ عَلى أَميرِالْمُؤْمِنينَ عَلِيِّ بْنِ أَبي طالِبٍ، اَلسَّلامُ عَلى خَديجَةَ الْكُبْرى، اَلسَّلامُ عَلى فاطِمَةَ الزَّهْراءِ، اَلسَّلامُ عَلَى الْحَسَنِ بْنِ عَلِيٍّ، اَلسَّلامُ عَلَى الْحُسَيْنِ بْنِ عَلِيٍّ، اَلسَّلامُ عَلى عَلِيِّ بْنِ الْحُسَيْنِ.

اَلسَّلامُ عَلى مُحَمَّدِ بْنِ عَلِيٍّ، اَلسَّلامُ عَلى جَعْفَرِ بْنِ مُحَمَّدٍ، اَلسَّلامُ عَلى مُوسَى بْنِ جَعْفَرٍ، اَلسَّلامُ عَلى عَلِيِّ بْنِ مُوسى، اَلسَّلامُ عَلى مُحَمَّدِ بْنِ عَلِيٍّ، اَلسَّلامُ عَلى عَلِيِّ بْنِ مُحَمَّدٍ، اَلسَّلامُ عَلَى الْحَسَنِ بْنِ عَلِيٍّ، اَلسَّلامُ عَلى مُحَمَّدِ بْنِ الْحَسَنِ الْمَهْدِيِّ صاحِبِ الزَّمانِ.

اَلسَّلامُ عَلَيْكَ يا عُثْمانَ بْنَ سَعيدٍ، أَشْهَدُ أَنَّكَ بابُ الْمَوْلى، أَدَّيْتَ عَنْهُ وَأَدَّيْتَ إِلَيْهِ، ما خالَفْتَهُ وَلا خالَفْتَ عَلَيْهِ، قُمْتَ خاصّاً، وَانْصَرَفْتَ سابِقاً، جِئْتُكَ عارِفاً بِالْحَقِّ الَّذي أَنْتَ عَلَيْهِ، وَأَنَّكَ ما خُنْتَ فِي التَّأْدِيَةِ وَالسِّفارَةِ.

    اَلسَّلامُ عَلَيْكَ مِنْ بابٍ ما أَوْسَعَكَ، وَمِنْ سَفيرٍ ما آمَنَكَ، وَمِنْ ثِقَةٍ ما أَمْكَنَكَ، أَشْهَدُ أَنَّ اللَّهَ اخْتَصَّكَ بِنُورِهِ حَتَّى عايَنْتَ الشَّخْصَ، فَأَدَّيْتَ عَنْهُ وَأَدَّيْتَ إِلَيْهِ.

પછી ફરીથી પયગમ્બરે અકરમ, અઈમ્મએ માસૂમીન અને હઝરત બકિય્યતુલ્લાહિલ આઝમ અલૈહેમુસ્સલામ ઉપર સલામ મોકલે અને કહેઃ

جِئْتُكَ مُخْلِصاً بِتَوْحيدِ اللَّهِ وَمُوالاةِ أَوْلِيائِهِ، وَالْبَراءَةِ مِنْ أَعْدائِهِمْ وَمِنَ الَّذينَ خالَفُوكَ، يا حُجَّةَ الْمَوْلى، وَبِكَ اللَّهُمَّ تَوَجُّهي، وَبِهِمْ إِلَيْكَ تَوَسُّلي.

પછી દુઆ કરે અને ખુદાથી પોતાની હાજત માંગે.

એના પછી આપહઝરતના બીજા નાયેબોની પણ આવી જ રીતે ઝિયારત કરે અને عثمان بن سعيد(ઉસ્માન બિન સઈદ) કહેવાની જગ્યાએ જે નાયેબની ઝિયારત કરવા ચાહો છે એનો જ નામ લે.[1]



[1] મિફ્તાહુલ જન્નાત, ભાગ ૧, પાન નં ૪૬૨, મિસ્બાહુઝ ઝાએર પાન નં ૫૧૪ થી નક્લ.

 

 

    زيارة : 2266
    اليوم : 0
    الامس : 258911
    مجموع الکل للزائرین : 147634162
    مجموع الکل للزائرین : 101175421