الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
“સહીફએ મહેદિય્યહ”

 

“સહીફએ મહેદિય્યહ”

અલગ અલગ ભાષાઓમાં કેટલીક વાર પ્રકાશિત

આ પુસ્તકના અલગ અલગ સાઈઝમાં લાખો નુસખાઓ જેમકે અરબી, ફારસી, ઉર્દૂ... માં પ્રકાશિત થઈ ચુક્યાં છે જેની લોકોએ ખૂબ જ પ્રશંસા કરી છે અને જે કેટલીક પુસ્તકો માટે મદરક અને શિર્ષક અને સ્ત્રોત થયો છે.

 

અરબી

૧. الصحیفۃ المبارکۃ المھدیۃ” અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહઃ પ્રથમ વાર આ પુસ્તક સને ૧૩૭૭ હિજરી શમ્સીમાં પ્રકાશિત થઈ. આ પુસ્તકનો સાઈઝ વઝીરી (B5) અને પેજની સંખ્યા ૭૬૦ હતી, ટૂંક સમયમાં જ પુસ્તકના નુસ્ખાઓ નાયાબ (અદ્રશ્ય) થઈ ગયાં.

પછી એમાં ૪૦૦ પેજનો ઈજાફો થઈને બીજી વાર પ્રકાશિત થઈ.

૨. “الصحیفۃ المھدیۃ أو المختار من الصحیفۃ المبارکۃ المھدیۃ અલ-સહીફતુલ મહેદિય્યહ અથવા અલ-મુખ્તાર મિનસ સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહઃ આ વિતેલી પુસ્તકથી અમુક વિષયોને ચુંટવા પછી ગોઠવણી થઈ છે, આ પુસ્તકની સાઈઝ વઝીરી અને પેજની સંખ્યા ૪૮૦ છે.

૩. “الصحیفۃ المھدیۃ المنتخبۃ” અલ-સહીફતુલ મહેદિય્યતુલ મુનતખબહઃ આ પુસ્તક પણ વિતેલી પુસ્તકથી ચુંટવેલા વિષયોનું સમૂહ છે. આ પુસ્તક પોકેટ સાઈઝમાં હતી અને પેજની સંખ્યા ૩૨૮ છે. આ પુસ્તક લાખો નુસ્ખામાં પ્રકાશિત થઈ છે.

૪. “الصحیفۃ المھدیۃ المنتخبۃ” અલ-સહીફતુલ મહેદિય્યતુલ મુનતખબહઃ આ પણ વિતેલી પુસ્તકની જેમ છે જે ૪૦૦ પેજમાં છે અને પોકેટ સાઈઝથી નાની સાઈઝમાં કેટલીક વાર પ્રકાશિત થઈ છે.

ફારસી

૧. “صحیفہ مھدیہ” સહીફએ મહેદિય્યહઃ આ પુસ્તક “الصحیفۃ المھدیۃ” પુસ્તકનો ફારસી ભાગમાં અનુવાદ છે. આ પુસ્તકના ૫૬૦ પેજ છે અને એનો સાઈ વઝીરી છે. અત્યાર સુધી એનો સાતમો એડિશન છપીને આવી ચુક્યો છે.

૨. “منتخب صحیفہ مھدیہ” મુન્તખબ સહીફએ મહેદિય્યહઃ આ પુસ્તક “صحیفہ مھدیہ” પુસ્તકમાંથી ચુંટવેલા વિષયોનું સમૂહ છે જેમાં પોકેટ સાઈઝના ૩૫૨ પેજ સામેલ છે. આ પુસ્તક અગિયાર વાર પ્રકાશિત થઈ છે.

૩. “منتخب صحیفۂ مھدیہ” મુન્તખબ સહીફએ મહેદિય્યહઃ આ પણ વિતેલી પુસ્તક છે અને એનો સાઈઝ એનાથી નાનો છે અને એના પેજની સંખ્યા ૪૧૬ છે. કેટલીક વાર એ પણ પ્રકાશિત થઈ છે.

૪. “صحیفۂ مھدیہ” સહીફએ મહેદિય્યહઃ આ પુસ્તકમાં બધી દુઆઓ અને ઝિયારતોનું અનુવાદ પણ છે. આમાં ૭૫૨ પેજ સામેલ છે અને એનો સાઈઝ વઝીરી (B5) છે. અત્યાર સુધી તેરમી વાર એના હજારો નુસ્ખા પ્રકાશિત થયાં છે.

૫. “صحیفہ مھدیہ” સહીફએ મહેદિય્યહઃ આ પુસ્તકમાં બધી દુઆઓ અને ઝિયારતોના સાથે એનો અનુવાદ પણ મોજૂદ છે. એનો સાઈઝ વઝીરી અને પેજની સંખ્યા ૧૦૪૮ છે. એની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ ગઈ છે.

૬. “صحیفہ مھدیہ” સહીફએ મહેદિય્યહઃ બધી દુઆઓ અને ઝિયારતોના અનુવાદની સાથે આ પુસ્તક પોકેટ સાઈઝના ૧૧૬૮ પેજ રાખે છે અને આ પુસ્તકની આવૃત્તિ પહેલી છે.

૭. “منتخب صحیفہ مھدیہ” મુન્તખબ સહિફએ મહેદિય્યહઃ આ વિતેલી પુસ્તકોમાંથી ચુંટેલા વિષયોનો સમૂહ છે અને પોકેટ સાઈઝમાં ૫૫૨ પેજ સામેલ છે. અત્યાર સુધી એની બાર આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

૮. “منتخب صحیفہ مھدیہ” મુન્તખબ સહીફએ મહેદિય્યહઃ આ વિતેલી પુસ્તક જ છે પરંતુ એનો સાઈઝ નાનો છે. અત્યાર સુધી એની ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

 

ઉર્દૂ

૧. “صحیفہ مھدیہ”  સહીફએ મહેદિય્યહઃ આ પુસ્તક “صحیفہ مھدیہ” નો ઉર્દૂ અનુવાદ છે જે ભારતમાં “અબ્બાસ બુક એજન્સીના” માધ્યમથી પ્રકાશિત થયો છે.

૨. “صحیفہ مھدیہ منتخب” આ પુસ્તક “منتخب صحیفہ مھدیہ”નો બીજો અનુવાદ છે. પાકિસ્તાનના એક આલિમે એનો અનુવાદ કર્યો છે.

 

થાઈ

صحیفہ مھدیہ” સહીફએ મહેદિય્યહ પુસ્તકના મુકદ્દમહનો અમુક ભાગ થાઈલેન્ડની ભાષામાં અનુવાદ થયો છે અને એજ દેશમાં પ્રકાશિત પણ થયો છે.

 

બલ્તી

صحیفہ مھدیہ” સહીફએ મહેદિય્યહઃ આ પુસ્તક બલ્તી ભાષામાં અનુવાદ થઈ ગઈ છે અને એના પેજ ૫૬૦ છે.

 

ઇંગલિશ

૧. “منتخب صحیفہ مھدیہ” મુન્તખબ સહીફએ મહેદિય્યહઃ આ પુસ્તક ઇંગલિશ ભાષામાં પણ ભાષાંતર થઈ છે, એનો સાઈઝ વઝીરી અને પેજની સંખ્યા ૫૭૬ છે. અત્યાર સુધી એની બે આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

૨. “منتخب صحیفہ مھدیہ” આ પુસ્તક ઇંગલિશ ભાષામાં અનુવાદ થઈ છે અને એની પ્રથમ આવૃત્તિ પોકેટ સાઈઝમાં ૫૭૬ પેજમાં છે.

 

અઝરબૈજાની

منتخب صحیفہ مھدیہ” મુન્તખબ સહીફએ મહેદિય્યહઃ આ પુસ્તક અઝરબૈજાનની ભાષામાં અનુવાદ થઈને ફજરે કુર્આનના માધ્યમથી પ્રકાશિત થઈ છે. આ પુસ્તક પોકેટ સાઈઝના ૩૨૦ પેજની સાથે પ્રકાશિત થઈ છે.

 

સિંધી

منتخب صحیفہ مھدیہ” મુન્તખબ સહીફએ મહેદિય્યહઃ આ પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ થઈ ગયો છે. આ પોકેટ સાઈઝના ૩૫૨ પેજમાં છે. આ બીજી વાર પ્રકાશિત થઈ છે. એના નક્લની સંખ્યા ૩૦૦૦ અને ૫૦૦૦ છે.

સહીફએ મહેદિય્યહ પુસ્તકને ફેલાવાથી મહેદવિય્યતના પ્રચાર અને પ્રકાશનમાં ભાગ લઈએ.

નોંધઃ મસ્જિદો, ઈમામઝાદાઓના હરમ, ઈમામ બારગાહો, જશ્નની મજલિસો ઈત્યાદિ માટે આ પુસ્તકો ખાસ છૂટ સાથે મળી શકે છે.

ફોન નં દફ્તર (કૂમ, ઈરાન)

00982532613821

00989122510358

00989121539979

 

زيارة : 3833
اليوم : 41993
الامس : 286971
مجموع الکل للزائرین : 148376271
مجموع الکل للزائرین : 101630595