ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૬૬﴿ મુસબ્બેહાત સુરાઓની ફઝીલત

 

 

૬૬﴿

મુસબ્બેહાત સુરાઓની ફઝીલત

 

જાબિરે જોઅફી ફરમાવે છેઃ મે હઝરત ઈમામ બાકિર અ.સ. થી સાંભળ્યું કે આપહઝરત એ ફરમાવ્યું કેઃ

જે કોઈ પણ સૂવા પહેલાં મુસબ્બેહાતના સુરહનો વાંચન કરે તો એ સમય સુધી મૃત્યુ ના પામશે જ્યાં સુધી હઝરત કાએમ અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ઝિયારત ના કરી લે અને અગર મરી જાયે તો રસુલે ખુદા સ.અ.વ. ની નજીક જગ્યા મળશે.[1]

نور” (નૂર)رَبِّ أَدْخِلْني આયત અને અમુક બીજી આયતોના વિશે અમુક ખત્મ (ખુતૂમાત) ઝિક્ર થયાં છે જે આ વિષયથી સંબંધિત છે પરંતુ અમે એનાથી નિષેધ કરીએ છીએ.

આ પણ નોંધપાત્ર છે કે હઝરત ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં પહોંચવાનો સોથી બહેતરીન રાસ્તો એમનો સંપૂર્ણ રાજી થવું છે.



[1] સવાબુલ આમાલ, પાન નં ૧૧૮

 

મુલાકાત લો : 2073
આજના મુલાકાતીઃ : 39620
ગઈકાલના મુલાકાતીઃ : 301136
સૌ મુલાકાતીની સંખ્યા : 147797761
સૌ મુલાકાતીની સંખ્યા : 101257266