Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
﴾૩૫﴿ રજબ માસના દિવસોની બીજી દુઆઓ જે ઈમામ મહેદીના માધ્યમથી નક્લ થઈ છે

 

૩૫﴿

રજબ માસના દિવસોની બીજી દુઆઓ જે ઈમામ મહેદીના માધ્યમથી નક્લ થઈ છે

ઈબ્ને અયાશ કહે છેઃ     

ઈમામ મહેદી અ.જ. ની તરફથી જનાબ શેખ અબુલ કાસિમ હુસૈન બિન રૌહ ર.હ. ને ભેટ થવાવાળી બીજી સત્ય દસ્તાવેજ છે જેને રજબ માસમાં દરેક દિવસે વાંચવી જોઈએઃ 

أَللَّهُمَّ إِنّي أَسْأَلُكَ بِالْمَوْلُودَيْنِ في رَجَبٍ مُحَمَّدِ بْنِ عَلِيٍّ الثَّاني، وَابْنِهِ عَلِيِّ بْنِ مُحَمَّدٍ الْمُنْتَجَبِ، وَأَتَقَرَّبُ بِهِما إِلَيْكَ خَيْرَ الْقُرَبِ، يا مَنْ إِلَيْهِ الْمَعْرُوفُ طُلِبَ، وَفيما لَدَيْهِ رُغِبَ.

أَسْأَلُكَ سُؤالَ مُعْتَرِفٍ مُذْنِبٍ قَدْ أَوْبَقَتْهُ ذُنُوبُهُ، وَأَوْثَقَتْهُ عُيُوبُهُ، فَطالَ عَلَى الْخَطايا دُؤُوبُهُ، وَمِنَ الرَّزايا خُطُوبُهُ، يَسْأَلُكَ التَّوْبَةَ، وَحُسْنَ الْأَوْبَةِ، وَالنُّزُوعَ عَنِ الْحَوْبَةِ، وَمِنَ النَّارِ فَكاكَ رَقَبَتِهِ، وَالْعَفْوَ عَمَّا في رِبْقَتِهِ، فَأَنْتَ يا مَوْلايَ أَعْظَمُ أَمَلِهِ وَثِقَتِهِ.

أَللَّهُمَّ وَأَسْأَلُكَ بِمَسائِلِكَ الشَّريفَةِ، وَوَسائِلِكَ الْمُنيفَةِ، أَنْ تَتَغَمَّدَني في هذَا الشَّهْرِ بِرَحْمَةٍ مِنْكَ واسِعَةٍ، وَنِعْمَةٍ وازِعَةٍ، وَنَفْسٍ بِما رَزَقْتَها قانِعَةٍ إِلى نُزُولِ الْحافِرَةِ، وَمَحَلِّ الْآخِرَةِ ، وَما هِيَ إِلَيْهِ صائِرَةٌ. [1]



[1] અલ-મિસ્બાહ, પાન નં ૭૦૩, મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૮૦૫, બેહારૂલ અનવાર, ભાગ ૯૮, પાન નં ૩૯૩, ઈકબાલુલ આમાલ, પાન નં ૧૪૬

 

 

    Mengunjungi : 1977
    Pengunjung hari ini : 0
    Total Pengunjung : 258424
    Total Pengunjung : 147633188
    Total Pengunjung : 101174934