حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
રજબ માસના દિવસોની દુઆઓ જે ઈમામ મહેદીના માધ્યમથી આવી છે

રજબ માસના દિવસોની દુઆઓ જે ઈમામ મહેદીના માધ્યમથી આવી છે

ઈબ્ને અયાશ કહે છેઃ એ બધી સત્ય દસ્તાવેજો જે ઈમામ મહેદી અ.જ. ની તરફથી શેખ અબૂ જાફર મોહમ્મદ બિન ઉસ્માનના હાથમાં આવી એ રજબ માસના દરેક દિવસોની દુઆ છેઃ

أَللَّهُمَّ إِنّي أَسْأَلُكَ بِمَعاني جَميعِ ما يَدْعُوكَ بِهِ وُلاةُ أَمْرِكَ، اَلْمَأْمُونُونَ عَلى سِرِّكَ، اَلْمُسْتَبْشِرُونَ بِأَمْرِكَ، اَلْواصِفُونَ لِقُدْرَتِكَ، اَلْمُعْلِنُونَ لِعَظَمَتِكَ، أَسْأَلُكَ بِما نَطَقَ فيهِمْ مِنْ مَشِيَّتِكَ، فَجَعَلْتَهُمْ مَعادِنَ لِكَلِماتِكَ، وَأَرْكاناً لِتَوْحِيدِكَ وَآياتِكَ وَمَقاماتِكَ الَّتي لاتَعْطيلَ لَها في كُلِّ مَكانٍ يَعْرِفُكَ بِها مَنْ عَرَفَكَ.

لا فَرْقَ بَيْنَكَ وَبَيْنَها إِلّا أَنَّهُمْ عِبادُكَ وَخَلْقُكَ، فَتْقُها وَرَتْقُها بِيَدِكَ، بَدْؤُها مِنْكَ وَعَوْدُها إِلَيْكَ، أَعْضادٌ وَأَشْهادٌ وَمُناةٌ وَأَذْوادٌ وَحَفَظَةٌ وَرُوَّادٌ، فَبِهِمْ مَلَأْتَ سَماءَكَ وَأَرْضَكَ حَتَّى ظَهَرَ أَنْ لا إِلهَ إِلّا أَنْتَ، فَبِذلِكَ أَسْأَلُكَ وَبِمَواقِعِ الْعِزِّ مِنْ رَحْمَتِكَ، وَبِمَقاماتِكَ وَعَلاماتِكَ أَنْ تُصَلِّيَ عَلى مُحَمَّدٍ وَآلِهِ، وَأَنْ تَزيدَني إيماناً وَتَثْبيتاً. يا باطِناً في ظُهُورِهِ وَظاهِراً في بُطُونِهِ وَمَكْنُونِهِ، يا مُفَرِّقاً بَيْنَ النُّورِ وَالدَّيْجُورِ، يا مَوْصُوفاً بِغَيْرِ كُنْهٍ، وَمَعْرُوفاً بِغَيْرِ شِبْهٍ، حادَّ كُلِّ مَحْدُودٍ، وَشاهِدَ كُلِّ مَشْهُودٍ، وَمُوجِدَ كُلِّ مَوْجُودٍ، وَمُحْصِيَ كُلِّ مَعْدُودٍ، وَفاقِدَ كُلِّ مَفْقُودٍ، لَيْسَ دُونَكَ مِنْ مَعْبُودٍ أَهْلَ الْكِبْرِياءِ وَالْجُودِ.

يا مَنْ لايُكَيَّفُ بِكَيْفٍ، وَلايُؤَيَّنُ بِأَيْنٍ، يا مُحْتَجِباً عَنْ كُلِّ عَيْنٍ، يا دَيْمُومُ يا قَيُّومُ، وَعالِمَ كُلِّ مَعْلُومٍ، صَلِّ عَلى عِبادِكَ الْمُنْتَجَبينَ، وَبَشَرِكَ الْمُحْتَجِبينَ، وَمَلائِكَتِكَ الْمُقَرَّبينَ، وَالْبُهْمِ الصَّافّينَ الْحافّينَ.

وَبارِكْ لَنا في شَهْرِنا هذَا الْمُرَجَّبِ الْمُكَرَّمِ، وَما بَعْدَهُ مِنَ الْأَشْهُرِ الْحُرُمِ، وَأَسْبِغْ عَلَيْنا فيهِ النِّعَمَ، وَأَجْزِلْ لَنا فيهِ الْقِسَمَ، وَأَبْرِرْ لَنا فيهِ الْقَسَمَ، بِاسْمِكَ الْأَعْظَمِ الْأَعْظَمِ الْأَجَلِّ الْأَكْرَمِ الَّذي وَضَعْتَهُ عَلَى النَّهارِ فَأَضاءَ، وَعَلَى اللَّيْلِ فَأَظْلَمَ.

وَاغْفِرْ لَنا ما تَعْلَمُ مِنَّا وَما لانَعْلَمُ، وَاعْصِمْنا مِنَ الذُّنُوبِ خَيْرَ الْعِصَمِ، وَاكْفِنا كَوافِيَ قَدَرِكَ، وَامْنُنْ عَلَيْنا بِحُسْنِ نَظَرِكَ، وَلاتَكِلْنا إِلى غَيْرِكَ، وَلاتَمْنَعْنا مِنْ خَيْرِكَ، وَبارِكْ لَنا فيما كَتَبْتَهُ لَنا مِنْ أَعْمارِنا، وَأَصْلِحْ لَنا خبيئَةَ أَسْرارِنا، وَأَعْطِنا مِنْكَ الْأَمانَ، وَاسْتَعْمِلْنا بِحُسْنِ الْإيمانِ، وَبَلِّغْنا شَهْرَ الصِّيامِ، وَما بَعْدَهُ مِنَ الْأَيَّامِ وَالْأَعْوامِ، يا ذَا الْجَلالِ وَالْإِكْرامِ.[1]

વિવરણઃ સાહેબે “ઉમદતુદ દાઈ” આ દુઆના વર્ણનમાં કહે છેઃ

વોલાતે અમ્ર અને સાહેબાને અમ્ર એટલે હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. અને એમના એહલેબૈત અલૈહેમુસ્સલામ અને ઈમામ મહેદી અ.જ. છે. આ જ એ હજરાત છે કે જે ક્યાંય પણ ખતમ નથી થતાં કેમકે એ જ્યારે પણ ખુદાવન્દે આલમને એમના બુલંદ અર્થ સામે પોકોરે છે કે જેનો ઈલ્મ એમની પાસે છે અથવા એના માધ્યમથી દુઆ કરે છે તો એ જે જગ્યાએ હોય અને જે કાર્ય માટે પણ દુઆ કરે પરવરદિગારે આલમ વાર થયા વિના એમની દુઆ કબૂલ કરે છે.

કેમકે એ (હજરાત) ઉપકારની શરૂઆત છે અને કાર્ય પણ કબૂલ થવા માટે કાબેલ છે તેથી એમની બરકતથી દુઆ કરનારને લાભ થાય છે બલ્કે એમની બરકતથી બધા મખ્લૂકાતને લાભ પહોંચે છે અને આજ એમના ઉપર સલવાત મોકલ્વા, એમને વસીલો બનાવ્વા અને એમનાથી હાજત માંગવાનો રહસ્ય છે એટલા માટે કે જે કોઈ પણ એમના ઉપર સલવાત મોકલે એની દુઆ નકામી નથી જાતી.[2]



[1] અલ-મિસ્બાહ, પાન નં ૭૦૧, મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૮૦૩, બેહારૂલ અનવાર, ભાગ ૯૮, પાન નં ૩૯૨, ઈકબાલુલ આમાલ, પાન નં ૧૪૫

[2] ઉમદતુદ દાઈ, પાન નં ૧૭૪

 

 

    ملاحظہ کریں : 1934
    آج کے وزٹر : 0
    کل کے وزٹر : 264832
    تمام وزٹر کی تعداد : 147645996
    تمام وزٹر کی تعداد : 101181342