امام صادق عليه السلام : جيڪڏهن مان هن کي ڏسان ته (امام مهدي عليه السلام) ان جي پوري زندگي خدمت ڪيان هان.
દુનિયાનું ભવિષ્ય અને વિશ્વસનીય જંગ

દુનિયાનું ભવિષ્ય અને વિશ્વસનીય જંગ

ભુતકાળ અને ભવિષ્યમાં દુનિયાની મશહુર તરીન શખ્સીયાત દુનિયાની નાબુદી અને તબાહી વ બરબાદી થી ડરી ગઈ થી અને અત્યારે પણ છે, કેમકે એ જાણે છે કે એમને જ દુનિયાને આ મોડ પર લાવીને ઉભા કર્યું છે, આવા જ અફરાદમાંથી એક “અઈન સ્ટાઈન” પણ છે.

“રસેલ” કહે છે કે એટમ બમ અને એનાથી વઘીને હાઈડ્રોજન બમથી ઈન્સાની સમાજની તબાહીના ખૌફમાં પણ વઘારો થયો છે. અકસર ઈલ્મી તરક્કી ઈન્સાને મોતના મોંમાં ઘકેલવાનો સબબ બની છે છેવટે એમાં કેટલાક ઝબરદસ્ત શખ્સીયાત અને સાહેબે નઝર હઝરાત કે જેમાંથી એક “આઈન સ્ટાઈન” છે.[1]

“દકંટ દોનોઈ” કહે છે: આજે દુનિયા એટમી કુદરતના નતીજામાં મુકમ્મલ તોરપર તબાહીના કિનારે આવી ગઈ છે. દુનિયા અત્યારે મુતવજ્જેહ થઈ છે કે એમની નિજાતના એકલા રાસ્તા ઈન્સાન ના બરતાવ છે. ઈન્સાની તારીખમાં પહેલી વાર ઈન્સાન પોતાના હોશ વ હવાસથી કર્યા કામ પર પણ શરમિંદા છે.[2]

હા! હવે કેતલાક યુરોપી સિયાસતદાન ઈન્સાન અને દુનિયાના ભવિષ્યના વિશેમાં ફિક્રમંદ છે એમણે માલુમ નથી કે આ હથિયારોને ઈસ્તેમાલ કરવાથી શુ દુનિયા આખી રીતે તબાહ થશે યા નહી?

દુનિયાના ભવિષ્યના ખતરા અને વિશ્વસ્નિય જંગ ના બહાના બનવાવાળા અસબાબમાં એક થોડાક મુલ્કોના બીજા મુલ્કોને નવી જંગી હથિયાર વેચવાનુ છે. સિયાસતદાન વઘાવે દોલત કમાવવા અને બીજા મુલ્કોમાં ઘુસવા માટે આવા કામ અંજામ આપે છે. બીજા મુલ્કોને જંગા સામાનની વેચાણ મોટા મુલ્કોની આમદની નો અહેમ ઝરીયો બની ચુક્યો છે. એટલે જ દરરોજ બજારમાં નવા નવા હથિયારો જોવા મળે છે. દરરોજ એકથી વઘીને એક હથિયાર બનાવવામાં આવે છે. હવે આપ આ રિપોર્ટ ને જુઓ:

બીજી વિશ્વસ્નિય જંગના દરમિયાન જાપાનના બે શહર “હિરોશીમા અને નાકાસાકી” પર એટમ બમ પાડયા તેનાથી બહુ જ વઘારે તબાહી થઈ જો કે નાઈટ્રોજન બમ, એટમ બમની નિસ્બત સુઈની નોક (અણી) ની બરાબર પણ તબાહી નથી ફેલાવતા. આના ફાટવાની તાકત પણ બહુ જ ઓછી હોય છે કેમકે એની અસ્સી ટકાની (૮૦%) તાકત નાઈટ્રોજન ની જેમમાં નીકળે છે. આ કિરણો જે જંગી મૈદાન યા ઈલાકા પર પડે તો આ તે તમામ મૌજુદાત અને ખર્દબીનથી દેખવામાં આવતી મૌજુદાત વ મખ્લુકાતને નષ્ટ કરી દે છે.

“સામુઇલ કુવીન” પોતાના ઈજાદની ખુબીઓ અને ખામીઓ બયાન કરે છે:

નાઈટ્રોજન બમમાં બે મોટી ખામીઓ છે, એક એ કે આ બમ શહેરો અને ઈમારતોને નુકસાન નથી પહોંચાડતો, મુમકીન છે કે દુશ્મન એનાપર કબ્જો કરી લે યા આ કે એને તબાહ કરવા માટે એટમ બમનો ઈસ્તેમાલ કરે. આ બમની બીજી ખામી આ છે કે આ બમ પોતાના થોડ અમલથી બઘી મૌજુદાત અને ખુર્દબીનથી દેખવામાં આવતી મૌજુદાત અને મખલુકાતને નાબુદ કરી દે છે અને બહુ મોટા શહેરને એક સેકન્ડના કરોડ઼ો હિસ્સાથી પહેલા ખામોશ કબ્રસ્તાનમાં તબ્દીલ કરી દે છે, જેમાં તમામ મખલુકાત ફના થઈ જાય છે પરંતુ મારા ખયાલમાં નાઈટ્રોજન બમ, એટમ બમની બનિસ્બત થોડુક બાઅખલાક છે કેમકે એટમ બમ એટમથી બનાવવામાં આવે છે અને આ બમ હજારો લાખો મુર્દાઓના સાથે સાથે બહુ જ લોકોને અંઘા, બહેરા અને લાચાર કરી દે છે છેવટે નાઈટ્રોજન બમ પોતાની એટલી તાકતની બાવજુદ કોઈને બાકી નથી છોડતો.[3]

નાઈટ્રોજન બમ બહુ જ ચાજોની હિકાયર કરે છે જેમકે ઈન્સાનને કત્લ કરવું અરઝીશોમાં[4] શુમાર થાય છે. અગર કોઈ આવો બમ બને જેનાથી દુનિયામાં કોઈ ઈન્સાન પણ બાકી ના રહે તો આ બહુ જ બાઅખલાક બમ હશે.

હા! જે ઈન્સાન ખુદાથી દુર થઈ ગયો છે અને જેને અખ્લાકી મુલ્યોને છોડી દીઘુ એને અંજામ આવી જ રીતે હશે.[5]

“બરતરંદ રસેલ” એ ઈલ્મના વિશેમાં આ સખ્ત, તીખી અને માયુસ બયાન આપતા કહયું:

કદાચ આપણે એવા ઝમાનામાં ઝિંદગી ગુજારી રહયા છે કે જે તમામ ઇન્સાનના ફના હોવાના ઝમાના છે. અગર આવુ થીય તો એનો ગુનો ઈલ્મ પર હશે.[6]

૧૯૬૦ ના દહાઈમાં નૌજવાન અને બાખુલુસ ભણ્યા ગણ્યા અને યુનિવર્સિટી ના નૌજવાનમાં ઈલ્મ સાથે દુશ્મની રવાજ પાઈ કેમકે ઈન્સાનના આ તમામ મસાએબ વ મસાએલે ઈલ્મ વ ફુનુનની તરક્કીથી વજુદમાં આવી છે.[7]

મગરીબી કલ્ચરે જેવી રીતે ઈલ્મને ગ઼ૈરઈન્સાની અને પસ્ત મનાફેઅથી આલુદા કર્યું એવી જે રીતે એમણે ડેમોક્રેસીને પણ પોતાની મુરાદ અને મકસદના હુસુલના ઝરીયા બનાવેલુ છે.

હવે એ સમય આવી ગયુ છે કે જ્યારે આ કલ્ચરની તકદીર એની પૈદાઈશ, એના ઈસ્તેમાલના વિશે વિચારે અને ઈન્સાનની બેબસી, બદનસીબી, બેએઅતેદાલી અને ખુદબેગાનગીના અસબાબને પહેચાને અને એનો હલ શોઘવાની કોશિશ કરે જોકે ઈલ્મને છોડીને વહમની બેનાપર નથી પરંતુ અક્લમંદીથી એમના માટે હલ લાવે અને એક બીજી દુનિયા અને નવા ઈન્સાન બનાવે.[8]

૧૯૪૫ ના પછીથી દુનિયા તબાહી, બરબાદી અને મૌતના મોંમાં ઉભી છે. કેતલીક વાર તો એને અંજામ સુઘી વાત પહોંચી ગઈ. ફોજ અને હથિયારોના લીઘે હમેશા બઘા જાનવરોના સર ઉપર મૌતનો સાયો મંડરાવે છે. ફોજ અને હથિયારોની દોડમાં હર કોઈ બીજાથી આગળ નીકળવાની કોશિશમાં લાગેલા છે. આ મુકાબલાથી જમીન અને એના કલ્ચરની બરબાદીના સામાન તૈયાર કરવામાં આવી રહયા છે. જે ફોજ અને સિયાસતવાળાના કુદરતથી કેટલાક વર્ષ પહેલા સુઘી મુકાબીલને એટમ બમથી ડરાવતા અને ઘમકાવતા હતા એમાંથી દાનિશવરોની એટમી હથિયારોના ખિલાફ આવાજ ઉઠાવી તો એને બનાવવા અને ઈજાદ કરવામાં “અલ્બર્ટ આઈન સ્ટાઈન” અને “લઉસઝીલાર્દ” ના મુખ્ય કિરદાર હતા.

૧૯૬૨ માં એટમી કુદરતના માહીરો તબીઈય્યાતને એટમી તજરુબાતના વિશેમાં ખબરદાર કર્યું અને એલાન કર્યું કે એટમી તજરુબાતની વજહથી એક વર્ષમાં બે લાખ લાચાર અને પૈદાઈશી કમી ની સાથે બચ્ચા પૈદા થયા છે. એટમી ઘમાકાની વજહથી વજુદમાં આવવાવાળા “સીઝયોમ ૧૩૭” ડાયરેકટ ગર્ભ પર અસરઅંદાઝ થાય છે જેનાથી બચ્ચા લાચાર પૈદા થાય છે, જેમની છ આંગળીઓ હોય છે યા એ બદશક્લ અને લંગડા પૈદા થાય છે.

ઝ઼ાન રોસ્તાન, ડોકટર દલોની અને જીવનશેનાસીમાં ઈનામ પવાવાળા અમેરિકી પ્રોફેસર મુલરને નિયમ અનુસાર પોતાની પરેશાનીના ઘોષણા કરતા ખરબદાર કર્યું કે એટમી ઘમાકાને વારંવાર તકરાર કરવાથી ઝિંદગીને બહુ જ સંગીન મુશ્કીલો પૈદા થઈ શકે છે. આના પછી દુનિયાના બેશુમાર દાનિશવરે એમની સાથે થઈ ગયા.

૧૯૬૨ માં દુનિયામાં જીવનશેનાસીના સેકડો મશહુર જાણકાર અને કુશળ ને એક જલ્સાના ઈન્એકાદ કર્યું જેનો ઉનવાન હતો “અમે બઘા એટમી તજરુબાતી મરી જશે અગર....”

આ જલ્સામાં ફ્રાન્સના મશહુર જાણકાર તબીઈય્યાત “ઝ઼ન રોસ્તાન” એ પોતાના ખયાલાતના ઈઝહાર કરતા આ ખબરદાર કર્યું: રેડીયો એક્ટિવના મવાદથી જાનદારોના માથાપર હમેશા મોતની તલવાર લટકી રહી છે જે નાબુદીના સમાચાર છે. આના નતીજા આ હશે કે ભવિષ્ય માં આવાવાળી નસ્લ અંઘી, બહેરી, ગુંગી, લાચાર અને પાગલ પૈદા થશે.[9]

દુનિયામાં એટમી ઘમાકાઓથી અને એટમી જંગના પછી વજુદમાં આવવાળી નસ્લ હાથની હથેળીથી વઘારે મોટી નહી હોય.

 



[1] આયતુલ કુરસી, પયામે આસમાની તૌહીદ, પેજ નં ૨૧૩

[2] આયતુલ કુરસી, પયામે આસમાની તૌહીદ, પેજ નં ૨૧૩

[3] કેયહાન અખબાર, ૫ શહરિવર, ૧૩૬૦ હિજરી શમસી, પેજ નં ૫

[4] અરઝીશ, કિંમત, મુલ્ય, કદર

[5] સીમાએ ઈન્સાને કામિલ અઝ દીદગાહે મકાતેબ, પેજ નં ૪૬૫

[6] કીતાબે ઈલ્મ, કુદરત, ખુશુનત, પેજ નં ૮૭

[7] રવાન શનાસી ઝ઼મીરે નાખુદ આગાહ, પેજ નં ૭૩

[8] રવાન શનાસી ઝ઼મીરે નાખુદ આગાહ, પેજ નં ૮૯

[9] તારિખે નાશનાખતાએ બશર, પેજ નં ૧૬૯

 

 

    دورو ڪريو : 2482
    اج جا مهمان : 237509
    ڪالھ جا مهمان : 226086
    ڪل مهمان : 147591366
    ڪل مهمان : 101154019