امام صادق عليه السلام : جيڪڏهن مان هن کي ڏسان ته (امام مهدي عليه السلام) ان جي پوري زندگي خدمت ڪيان هان.
મર્હુમ શેખ અન્સારી ઈમામ મહેદી (અ.સ) ના ઘરમાં

મર્હુમ શેખ અન્સારી ઈમામ મહેદી (અ.સ) ના ઘરમાં

દિલોને રોશન કરવા માટે એક ઘટના ઝિક્ર કરી રહ્યા છે જેમાં એ બાફઝીલત શખ્સીયતના વિશે છે જેને જાહેરી અને બાતેની બંનેમાં ગ઼ૈબી ઈમદાદ અને તાકતથા દિને ખુદાની હિફાઝત કરી.

મર્હુમ શેખ અન્સારીના એક શિષ્ય એ શેખ અન્સારીના ઈમામ મહેદી (અ.જ.) ની સાથે સબંઘ અને એમના મકાનમાં હાજીર થવા વિશે એવી રીતે બયાન કરે છે:

હું ઈમામ હુસૈન (અ.સ.) ની મખસુસ ઝીયારત કરવા માટે કર્બલા ગયો હતો. આડઘી રાતે ગુજરયા પછા ઘરમાંથી સ્નાન કરવા માટે હમામ આવ્યો, કેમકે માર્ગમાં કીચળ કચરા વઘારે હોવાથી એક દીપક મારા હાથમાં હતો. દુરથી એક શખ્સને આવતા જોયો જે શેખ જેવું લાગતો હતો. જયારે એના નજીક ગયો તો જોયું કે હા શેખ અન્સારી જ છે. મેં વિચારમાં પડી ગયો કે આવી અંઘારી રાતમાં કયાં જઈ રહ્યા છે કેમકે એમની આંખો પણ કમજોર હતા. મેં ખયાલ કર્યું કે કોઈ એમના તાક માં ના હોય એટલા માટે એમની પાછળ ચાલતો થયો, શેખ એક પુરાના મકાનની સામે ઉભા થઈ ગયા અને શેખ ખાસ તવજ્જોની સાથે ઝીયારતે જામેઅહ પઢવા પછી એ મકાનમાં દાખીલ થઈ ગયા!

એના પછી હું કોઈ પણ ચાજ ના દેખી સિર્ફ શેખની આવાજ કાનમાં આવી રહી હતા કે એ કોઈની સાથે વાતો કરી રહ્યા છે. હું ત્યાંથી વાપસ આઈને હમામ ગયો, પછી ઈમામ હુસૈન (અ.સ.) ના હરમમાં ગયો અને હરમમાં શેખને જોયો. સફર ખતમ થયા બાદ નજફે અશરફમાં શેખની ખીદમતમાં પહોંચ્યો અને એ રાતના વિશે એમથી પુછ્યું. પહેલા શેખ એ ઈન્કાર કર્યું, ઈસરાર કરવા બાદ શેખ એ ફરમાવ્યું:

કોઈ વખતે ઈમામ (અ.સ.) ની ખીદમતમાં પહોંચવાની ઈજાઝત મળે છે તો હું એ મકાનના દરવાજા સામે જે તમને કયારેય પણ ઢુંઢ નથી શકતા, ઉભો થઈને ઝીયારતે જામેઅહ પઢુ છું, પછી મને ઈજાઝત મળે છે અને હું ઈમામ (અ.સ.) ની ખીદમતમાં પહોંચીને મસાએલ અને સવાલના જવાબ હાસીલ કરું છું. એના બાદ શેખ એ ફરમાવ્યું:

જબ તક જિંદગી છે આ મતલબને રાઝ રાખશો અને આ વિશે કોઈ ને પણ ના બતાવજો.[1]

એવી જ રીતે બીજી મોટી શખ્સીય્યતો જેને ઈમામ (અ.સ.) ની સાથે વારંવાર મુલાકાત કરી છે અને ખુદને ઈમામના ઝ઼હુરના માટે તૈયાર કરી લીઘા છે, એ લોકો નહી જે કુર્આન ની આયતોની તાવીલ અને તોજીહ કરીને ઈમામ થી જંહ પણ કરશે.

کلید گنج سعادت فتد بہ  دست  کسی

کہ  نخل  ھستی  او  را  بود  بَرِ  ھنری

چو  مستعد  نظر  نیستی، وصال  مجوی

کہ جام جم ندھد سود، وقت بی بصری

 



[1] ઝ઼િન્દગાની વ શખ્સીય્યત શેખ અન્સારી, પેજ નં ૧૦૬

 

 

    دورو ڪريو : 2764
    اج جا مهمان : 142511
    ڪالھ جا مهمان : 243717
    ڪل مهمان : 162222899
    ڪل مهمان : 120004053