ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
હિરઝે યમાનીની ઘટના

હિરઝે યમાનીની ઘટના

મોહદ્દિસે નૂરી ર.હ. આ ઘટના વિશે “દારુસ્સલામ” પુસ્તકમાં લખે છેઃ

અમીર ઉસ્તુરાબાદી કહે છેઃ મક્કાના રાસ્તામાં અમે બહુજ થાકી ગયા હતાં, હું રાસ્તો ચાલી શક્તો ના હતો, કાફલોથી પાછળ રહી ગયો અને આ હાલને મને જીંદગીથી નિરાશ કરી નાખ્યું, દુનિયા નજરોમાં અંધેર થઈ ગઈ, મૃત્યુ પામ્યા લોકોની જેમ પીઠ રાખીને લેટી ગયો અને કલમએ શહાદત વાંચવું શરૂ કરી દાધું.

અચાનક મારા નજીક બ્રહ્માંડના આકા વ મૌલા હઝરત બકિય્યતુલ્લાહિલ આઝમ અ.જ. પ્રકટ થયાં અને ફરમાવ્યું કેઃ એ ઈસ્હાક ઉભા થઈ જાવ.

હું ઉભો થયો, મને પ્યાસ લાગી હતી, મને પાણી આપ્યું, પોતાની સવાતી ઉપર સવાર કર્યો અને રાસ્તામાં ચાલતાં ચાલતાં હું “હિરઝે યમાની” નો વાંચન કરી રહ્યો હતો અને આપહઝરત મારી ભૂલ ચૂકને ઠીક કરતા હતાં અને હિરઝ ખતમ થઈ ગયો, અચાનક મે જોયું કે “અબતહ” ની સરજમીન એટલે કે મક્કામાં છું, હું સવારી પરથી નીચે ઉતરયો પરંતુ આપહઝરતને ના જોયું.

 

મુલાકાત લો : 2013
આજના મુલાકાતીઃ : 42540
ગઈકાલના મુલાકાતીઃ : 293667
સૌ મુલાકાતીની સંખ્યા : 146196555
સૌ મુલાકાતીની સંખ્યા : 100456152