ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો બલ્તી ભાષામાં અનુવાદ.

 

“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો બલ્તી ભાષામાં અનુવાદ.

 

“સહીફએ મહેદીય્યહ” પુસ્તક ઈમામે ઝમાના અ.જ. થી નોંફાયેલ નમાજો, દુઆઓ અને ઝિયારતો યા એમના વિશે અઈમ્મએ માસૂમ અ.સ. થી નોંધાયેલ રિવાયતોનું અનમોલ સંગ્રહ છે.

અત્યાર સુધી આ પુસ્તક એકવાર પ્રકાશિત થઈ ચુકી છે જેને લોકોએ ખુબ જ પ્રશંસા કરી છે.

આ પુસ્તક ધણી ભાષાઓમાં અનુવાદ થઈ ચુકી છે. જેવી રીતે ઇંગલિશ, ઉર્દૂ, સિંધી, આઝરી......

શ્રી અહેમદ હુસૈન મઝહરીએ આ પુસ્તકનું બલ્તી ભાષામાં અનુવાદ કર્યો છે અને ક઼ુમે મુકદ્દસ શહેરમાં મિર ફત્તાહ પ્રિન્ટર્સથી રબીઉલ અવ્વલ ૧૪૨૭ હીજરીમાં પ્રકાશિત થઈ છે. આ પુસ્તકના પાનાંની સંખ્યા ૫૬૦ છે.

આવી જ રીતે “મુન્તખબ સહીફએ મહેદીય્યહ” પણ બલ્તી ભાષામાં તૈયાર છે જેને ટુંક સમયમાં વેબ સાઈટમાં પુસ્તકાલયના ભાગમાં અપલોડ કરી દેવામાં આવી છે.

બલ્તી ભાષામાં સહીફએ મહેદીય્યહ પુસ્તક મેળવવા માટે અલ-મુન્જી વેબ સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” ના ભાગની તરફ જાઓ.

અ પણ નોંધપાત્ર છે કે બલ્તી ભાષા, લદ્દાખી ભાષાની એક શાખા છે અને તીબ્બી ભાષાના ભાગમાં સામેલ છે. પાકિસ્તાનની ઉત્તરી દિશાના પુર્વી સ્થાન બલ્તિસ્તાનમાં બલ્તી ભાષા પ્રચલિત છે.

 

 

મુલાકાત લો : 2275
આજના મુલાકાતીઃ : 36123
ગઈકાલના મુલાકાતીઃ : 72293
સૌ મુલાકાતીની સંખ્યા : 129543893
સૌ મુલાકાતીની સંખ્યા : 89951720