ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
“દૌલતે કરીમએ ઈમામે ઝમાના” પુસ્તકના અમુક અધ્યાયનું સિંધી ભાષામાં અનુવાદ.

 

“દૌલતે કરીમએ ઈમામે ઝમાના” પુસ્તકના અમુક અધ્યાયનું સિંધી ભાષામાં અનુવાદ.

 

“દૌલતે કરીમએ ઈમામે ઝમાના” પુસ્તકના અમુક અધ્યાયનું અત્યાર સુધી કેટલીક ભાષાઓમાં અનુવાદ થઈ ચુક્યું છે જેમાંથી કેટલીક વાર પ્રકાશિત પણ થયો છ.

આ પુસ્તકના અમુક અધ્યાયોનું સિંધી ભાષામાં અનુવાદ થઈ ગયો છે અને સિંધી ભાષાથી ઓળખ રાખનાર લોકોને લાભ લેવા માટે ટુંક સમયમાં અલ-મુન્જી વેબ સાઈટ ઉપર અપલોડ કરી દેવામાં આવશે.

આ પણ નોંધપાત્ર છે કે ઈન્શા અલ્લાહ જલ્દી જ વેબ સાઈટ ઉપર સિંધી ભાષાનો ભાગ પણ ચાલુ કરી દેવામાં આવશે જેમાં બીજી સિંધી પુસ્તકો અને લેખોનું ભાષાંતર પણ મોજુદ હશે.

 

 

મુલાકાત લો : 2272
આજના મુલાકાતીઃ : 30319
ગઈકાલના મુલાકાતીઃ : 72293
સૌ મુલાકાતીની સંખ્યા : 129532289
સૌ મુલાકાતીની સંખ્યા : 89945916