ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
હઝરત બકિય્યતુલ્લાહીલ આઝમ ઈમામે ઝમાના (અ.જ.) નો ચમકતો નૂર

 

હઝરત બકિય્યતુલ્લાહીલ આઝમ ઈમામે ઝમાના (અ.જ.) નો ચમકતો નૂર

 

આ જમાનાના મુખ્ય પરિવર્તનોમાંથી એક હઝરત ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફનો ચમકતો નૂર છે જે આખા બ્રહ્માંડ ઉપર ફેલી જશે જેવી રીતે સુર્યનો પ્રકાશ દુનિયાના કણો ઉપર મહત્વપૂર્ણ, હયાતી અને જરૂરી પ્રભાવો નાખે છે. એવી જ રીતે એ જમાનામં જાહેર થનાર ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફનો નૂર આખા બ્રહ્માંડમાં વિશાળ પરિવર્તનને જન્મ દેશે જે આલમે ખાકીને આલમે પાકીમાં બદલી દેશે. (૧)

(૧) નૂરુલ્લાહ અને ખનદાને વહી અલૈહેમુસ્સલામની નૂરાનિયત વિશે બહેસ અહલેબૈત અલૈહેમુસ્સલામના બુલંદ મઆરિફમાંથી છે પરંતુ અફસોસની સાથે કહેવું પડે છે કે અમારા સમાજને એના વિશે થોડીક જ જાણકારી છે, એની ઓળખાણ માટે વધારે અને વિશાળ બહેસની જરૂરત છે.

 

સાભારઃ વેબ સાઈટ મહેદવિય્યત

પુસ્તકઃ ઈમામ મહેદા અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ કી આફાકી હુકૂમત, પાન નં ૪૫

 

 

મુલાકાત લો : 2758
આજના મુલાકાતીઃ : 1453
ગઈકાલના મુલાકાતીઃ : 23197
સૌ મુલાકાતીની સંખ્યા : 128866588
સૌ મુલાકાતીની સંખ્યા : 89523272