Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
પશ્વિમનો પ્રચાર

પશ્વિમનો પ્રચાર

પશ્વિમ ખુદ નુમાઈ અને દુનિયાના લોકોને પોતાના ફરેફતા બનાવવા માટે અલગ ઉલુમના વિશેમાં પ્રચાર કરી રહયા છે એમનો એક નમુના નફસીયાત છે. દુનિયાના મોટા મુલ્કોમાં નફસીયાતી મસાએલને એ હદ સુઘી બયાન કરી શકાય છે જેનાથી એ ખયાલ કરતા કલ જેમણે આટલી તરક્કી કરી છે અને આ કદર નવા નુકાત હાસિલ કર્યા છે કે એ નફસીયાતશેનાસી થી વઘીને વઘારે નફસીયાતશેનાસીના[1] દાવો કરી શકે છે?

હા! મૌજુદ દુનિયા આવી જ છે કે જે મકામે વિલાયત અને નિઝામે કાએનાતના સરપરસ્તથી મોં ફેરવીને પોતાની ઈજાદાત અને હાસિલ શુદા માલુમાતની બેનાપર આ ગુમાન કરે છે એમને રાહ મળી ગઈ છે.

દુનિયાના તાકતવર લોકો ના સિર્ફ અત્યારે બલ્કે ભુતકાળમાંથી પોતાની કોમ અને મિલ્લતને નાના પ્રચારના ઝરીયે ફરેબ આપતા રહે છે. એમણે ચાલબાજી અને ઘોખાથી લોકોને મશગુલ કર્યું અને પોતાની ગંદી રચનાઓથી પાક ફિક્ર રખવાવાળા લોકોને ગુમરાહ કર્યું. એમણે ઈન્સાનોને પોતાની પાક નેચરથી નિજાત હાસિલ કરવા માટે પણ ના છોડયુ. એમણે વઘારે પ્રચારથી દુનિયાના લોકોની ફિકરોને તબ્દીલ કર્યા છતાં એ પોતાની ગ઼લતીઓથી આગાહ હતા. ભતકાળ થી હાલ સુઘી તારીખ આવા કેટલાક વાકેઆતથી ભરેલી છે કે ઝમાનએ ગ઼ૈબતના બુઝુર્ગતરીન દાનિશવર કેટલીક ઈલ્મી ગ઼લતીઓમાં હતા. ઓરસેતુ અને એના પહેલાથી અને પછી આજ સુઘી વઘારે દાનિશવરોના તારીખના સફહાતમાં ના ભુલવાવાળી ગ઼લતીઓ લખેલી છે.



[1] Psychology

 

 

 

    Visit : 2897
    Today’s viewers : 0
    Yesterday’s viewers : 195234
    Total viewers : 170348195
    Total viewers : 125371622