ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૨૬﴿ ગુરુવારના દિવસે ઈમામ મહેદીના ઝહૂર માટેની દુઆ

 

૨૬﴿

ગુરુવારના દિવસે ઈમામ મહેદીના ઝહૂર માટેની દુઆ

સૈયદ બિન તાઉસ ર.હ. ફરમાવે છેઃ મુસ્તહબ છે કે ઈન્સાન ગુરુવારના દિવસે રસુલે અકરમના ઉપર એક હજાર વાર સલવાત મોકલે અને આવી રીતે કહેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.[1]



[1] જમાલુલ ઉસબૂઅ, પાન નં ૧૨૧

 

 

    મુલાકાત લો : 1867
    આજના મુલાકાતીઃ : 7941
    ગઈકાલના મુલાકાતીઃ : 164982
    સૌ મુલાકાતીની સંખ્યા : 141992196
    સૌ મુલાકાતીની સંખ્યા : 97873573