ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૪૩﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે રમઝાનુલ મુબારકની તેવીસમી રાતની ત્રીજી દુઆ

 

૪૩﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે રમઝાનુલ મુબારકની તેવીસમી રાતની ત્રીજી દુઆ

અઈમ્મએ માસૂમીન અલૈહેમુસ્સલામથી આવી રીતે નક્લ થયું છેઃ આ દુઆને રમઝાનુલ મુબારકની ૨૩મી રાતમાં સજદાની હાલતમાં, ઉઠતાં બેસતાં અને દરેક હાલમાં વાંચવી જોઈએ અને આ માસના કોઈ પણ સમયમાં જેટલું સંભવ હોય અને જીંદગીની દરેક મંઝિલમાં જ્યારે પણ યાદ આવે તો પરવરદિગારે આલમની પ્રશંસા અને પયગમ્બર ઉપર સલવાત મોકલ્યા પછી આ કહેઃ

أَللَّهُمَّ كُنْ لِوَلِيِّكَ الْحُجَّةِ بْنِ الْحَسَنِ، (صَلَواتُكَ عَلَيْهِ وَعَلى آبائِهِ)، في هذِهِ السَّاعَةِ وَفي كُلِّ ساعَةٍ، وَلِيّاً وَحافِظاً، وَقائِداً وَناصِراً، وَدَليلاً وَعَيْناً، حَتَّى تُسْكِنَهُ أَرْضَكَ طَوْعاً، وَتُمَتِّعَهُ فيها طَويلاً.[1]



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૬૩૦, અલ-મિસ્બાહ, પાન નં ૭૭૯

 

    મુલાકાત લો : 2436
    આજના મુલાકાતીઃ : 23035
    ગઈકાલના મુલાકાતીઃ : 268412
    સૌ મુલાકાતીની સંખ્યા : 173493056
    સૌ મુલાકાતીની સંખ્યા : 129659104