امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
“અલ-ક઼તરહ” પુસ્તકનો ઉર્દૂમાં અનુવાદ.

 

“અલ-ક઼તરહ” પુસ્તકનો ઉર્દૂમાં અનુવાદ.

 

“અલ-ક઼તરહ મિન બેહારે મનાક઼ેબીન-નબી વલ-ઈતરતે અલૈહેમુસ્સલામ” પુસ્તક એ ઉત્તમ પુસ્તકોમાંથી છે જે રસુલે ખુદા સ.અ.વ. અને અહલેબૈત અતહાર અ.સ. ના ફઝાઈલમાં લખેલી છે.

અત્યાર સુધી આ પુસ્તક કેટલીક વાર પ્રકાશિત થઈ ચુકી છે અને આ પુસ્તકનો ભાષાંતર “ક઼તરઈ અઝ ફઝાઈલે અહલેબૈત” ના નામથી અત્યાર સુધી દસ વાર પ્રકાશિત થઈ ગયો છે જેને અહલેબૈતના ચાહનારાઓએ ખુબ જ પ્રશંસા કરી છે.

અલ-હમદો લિલ્લાહ હવે આ પુસ્તકનો ઉર્દૂ ભાષામાં અનુવાદ થયો છે અને પાકિસ્તાનમાં “ઈદારએ મિનહાજુસ-સાલેહિન લાહોર” ના માધ્યમથી ચાર ભાગમાં પ્રકાશિત થઈ ગઈ છે.

આ પુસ્તક મેળવવા માટે આ નંબરથી સંપર્ક કરોઃ

૭૨૨૫૨૫૨ લાહોર પાકિસ્તાન

 

 

 

بازدید : 2822
بازديد امروز : 65585
بازديد ديروز : 84782
بازديد کل : 134543672
بازديد کل : 93028119