Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
અરસ્તુ, કુપરનેક અને બતલીમુસની ખતાઓ

અરસ્તુ, કુપરનેક અને બતલીમુસની ખતાઓ

હવે આપણે ઈલ્મમાં દાખલ થવાવાળા ખતાઓ પેશ કરીએ છીએ:

અરસ્તુનો નઝરીયો હતો કે સુર્ય મુકમ્મલ દાયરાની સુરતમાં જમીનની આજુબાજુ પરિક્રમણ કરે છે. કુપરનેક નો ખયાલ હતો કે જમીન એક મુકમ્મલ મદરની સુરતમાં સુર્યની પરિક્રમણ કરે છે. એ બંનેમાં પ્રતિકુળતા છે કે આ નહી થઈ શકતુ કે બંનેના નઝરીયાત ઠીક હોય પછી માલુમ થયુ કે બંનેના નઝરીયાત ગ઼લત હતુ કેમકે જમીનના મદાર ગોળ નહી પરંતુ બૈઝ઼વી[1] છે.[2]

હવે આ હકીકત જાણવુ જરૂરી છે કે “અરસ્તુ” મશહુર મશ્શાઈ હકીમ અને એના પાંચ સદીઓ પછી આવવાવાળા “બતલીમુસ” એ ત્રણ સો વર્ષ પહેલા મસીહ પંદરહ સદીઓ પછી સુઘી કુલ અઢાર સો વર્ષ ઈલ્મ વ નુજુમ ને પાછળ ઢકેલી દીઘુ. અરસ્તુએ બશરીયતને અઢાર સદીઓ અજ્ઞાનના અંઘારામાં રાખેલા ઈન્સાન ખુદને તો આ ઝુલ્મતથા નિજાત ના આપી શકે તો આ કહી શકાય કે બશરની ઈલ્મી તરક્કી અરસ્તુની વજહથી અઢાર સદીઓ રુકી રહી.

ઉલુમ ઝંજીરની કડીયોની જેમ છે જેમની એક કડી બીજાથી મળેલી હોય છે. એક ઈલ્મ બીજા ઈલ્મની પૈદાઈશના સબબ હોય છે. જમીન અને બીજા ગ્રહના સુર્યના પરિક્રમણ કરવામાં ઈન્સાનની જહલના લીઘે અઢાર સદીઓ સુઘી ઈલ્મના દરવાજા બંઘ થઈ ગયા જેનો સબબ અરસ્તુ હતો આ સમય અરસ્તુ લોકોમાં એ હદ સુઘી મકબુલ થઈ ચુકતો હતો કે કોઈ એના નઝરીયાને રદ નથી કરતા હતા. કોઈ એનો બાતિલ થવાનો સાબિત નથી કરી શકતા હતા. અકવામે આલમના ઝહનમાં બે ચાજએ અરસ્તુના નઝરીયાને તાકવીયત આપી. એક આ કે અરસેતુના પાંચ સદીઓ પછી આવ્વાવાળા મિસ્રના મશહુર જીયોગ્રાફીદાન બતલીમુસને પણ એના નઝરીયાની તાકીદ કરી અને સિતારાની હરકત માટે એક રાય કાયમ કરી કે ગ્રહ કેટલા ચીજોને પરિક્રમણ કરે છે કે જે ખુદ પણ હરકત કરે છે અને એ ચીજો જમીનના પરિક્રમણ[3] બે તરહથા સાબિર કર્યું અને કહયુ કે કેટલીક વસ્તુઓ ની પરિક્રમણ કરે છે જે જમીનના અતરાફમાં છે. અરસ્તુના નઝરીયાને તકવીયત આપવાનો બીજો સબબ એ હતો કે યુરોપના મસીહી કલીસા, અરસ્તુ ના નઝરીયાતને સહી તસ્લીમ કરતા હતા અને એમણે કહયું કે એમાં કોઈ શક નથી કે જમીનની પરિક્રમણના વિશે અરસ્તુએ જે કંઈ કહયુ એ બઘુ સાચુ છે કેમકે અગર કાએનાતના મરકઝ એટલે જમીન સાકિન ના હોત તો ખુદાના બેટા (હઝરત ઈસા અ.સ.) એમાં હરગીઝ ઝ઼હુર ના કરતા.[4]



[1] ઈંડા ની જેમ

[2] ઈલ્મે નાબેખેરદી, પેજ નં ૧૦૩

[3] ચક્કર લગાવે છે.

[4] મગઝ઼ે મુતફક્કિરે જહાને તશય્યોઅ, પેજ નં ૩૦૩

 

 

 

    Visit : 2441
    Today’s viewers : 126217
    Yesterday’s viewers : 226086
    Total viewers : 147368894
    Total viewers : 101042728