امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
પાકિસ્તાની અખબારોમાં “અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકની પ્રશંસા.

 

પાકિસ્તાની અખબારોમાં “અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકની પ્રશંસા.

 

“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકનો અનુવાદ “કામીયાબી કે અસ્રાર” પાકિસ્તાની વિધ્દ્ધાનોમાં ખુબ જ પસંદ થઈ.

પાકિસ્તાનના વધારે પ્રકાશિત થનાર અખબારોએ આ પુસ્તકની અલગ અલગ ચર્ચાઓને નિબંધ તરીકે પ્રકાશિત કર્યું છે. આ અખબારોમાં હફ્તાવાર દેમોક્રેટ પાક ઈસ્લામઆબાદ (૨૩ ઓગસ્ટ ૨૦૦૧), કેપીટલ એકસ્પ્રેસ અખબાર ઈસ્લામઆબાદ (૧૯ જુલાઈ, ૧૩ ઓગસ્ટ ૨૦૧૧ અને એના પછીના અંકો સામેલ છે.

આવી જ રીતે આ અખબારોએ કેટલાક નિબંધોમાં સહીફએ રીઝવીયહ અને ઈમામ મહેદી (અ.જ.) ની આફાક઼ી હૂકુમત પુસ્તકથી પણ લાભ લીધું છે. એના વિશે અધિક જાણકારી માટે પાકિસ્તાન અખબારની વેબ સાઈટ જુઓ.

આ પણ નોંધપાત્ર છે કે પાકિસ્તાનના વિખ્યાત અનુવાદક  શ્રી ઈરફાન હૈદર એ આ પુસ્તકનૂ ભાષાંતર કર્યો છે.

 

 

 

بازدید : 1777
بازديد امروز : 74285
بازديد ديروز : 89977
بازديد کل : 136093423
بازديد کل : 93896888