الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
ધૈર્ય રહસ્યોના ખજાનાની ચાબી

ધૈર્ય રહસ્યોના ખજાનાની ચાબી

 

જે કઠિણાઈઓમાં ધીરજ અને ધૈર્યથી કામ લે તો ઈન્સાન એ કઠિણાઈઓને ભુલી જાય છે અને એના માટે કઠિણાઈઓ આસાન થઈ જાય છે.

બુઝુર્ગાને ઈલાહી સારા પરિણામો સુધી પહોંચવા માટે ધૈર્ય રાખે છે અને ધૈર્યને રહસ્યોના ખજાનાની ચાબી જાણે છે. એ લોકો શ્રધ્દ્રા રાખતા હતાં કે એ ખજાનાઓ સુધી પહોંચવા માટે એની ચાબી એટલે ધૈર્યનો હોવું જરૂરી છે.

હઝરત ઈમામ હુસૈન અલૈહિસ્સલામ એમના એક ખુત્બામાં ફરમાવે છેઃ

એ લોકો! તમે જે વસ્તુને ચાહો છે એ સુધી નથી પહોંચી શક્તા પરંતુ આ કે જે વસ્તુને તમે પસંદ નથી કરતા એના ઉપર સબ્ર કરો.

 

زيارة : 3372
اليوم : 14016
الامس : 160547
مجموع الکل للزائرین : 144951825
مجموع الکل للزائرین : 99832173