ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૩૩﴿ ગુરુવારની રાતોમાં સુરએ બની ઈસરાઈલ વાંચવાની ફઝીલત

 

૩૩﴿

ગુરુવારની રાતોમાં સુરએ બની ઈસરાઈલ વાંચવાની ફઝીલત

આ ભાગના અંતમાં શબે જુમ્મા (ગુરુવારની રાત) માં સુરએ બની ઈસરાઈલ વાંચવાની ફઝીલત બયાન કરીએ છીએઃ

સાહેબે મિકયાલુલ મકારિમ “તફસીરે બુરહાન” માં મોઅતબર સનદોની સાથે ઈમામ સાદિક અ.સ. થી નક્લ કરે છે કે આપહઝરત એ ફરમાવ્યું કેઃ

જે કોઈ પણ દર શબે જુમ્મા સુરએ બની ઈસરાઈલ વાંચે તો એ સમય સુધી મૃત્યુ ના પામશે જ્યાં સુધી હઝરત ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત ના કરી લે અને એમના મદદગારોમાં સામેલ ના થઈ જાય.[1]



[1] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૨૭૮, અલ-મિસ્બાહ, પાન નં ૫૮૫, સવાબુલ આમાલ, પાન નં ૧૦૭

 

 

    મુલાકાત લો : 2377
    આજના મુલાકાતીઃ : 147719
    ગઈકાલના મુલાકાતીઃ : 235629
    સૌ મુલાકાતીની સંખ્યા : 171667519
    સૌ મુલાકાતીની સંખ્યા : 126032608