ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
દસમો ભાગ : હિરઝે યમાની અને એની ઘટના વિશે

દસમો ભાગ

હિરઝે યમાની અને એની ઘટના વિશે

અમે “સહીફએ મહેદિય્યના” દસમા ભાગથી હિરઝે યમાનીને ચુંટયું છે અને એ આ દુઆ છે જે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. થી નક્લ થઈ છે અને જ્યારે અમીર ઈસ્હાક ઉસ્તુરાબાદી એને વાંચી રહ્યા હતાં તો ઈમામ મહેદી અ.જ. એ એને ઠીક કરી છે.

મુલાકાત લો : 2342
આજના મુલાકાતીઃ : 43173
ગઈકાલના મુલાકાતીઃ : 180834
સૌ મુલાકાતીની સંખ્યા : 141732725
સૌ મુલાકાતીની સંખ્યા : 97735881