ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
પહેલી કિસ્મની ઈજાદાત

 

પહેલી કિસ્મની ઈજાદાત

આ વાઝેહ છે કે હઝરત મહેદી અ.જ. ની વિશ્વસનીય હુકુમત અને ન્યાયાઘિષ્ઠ વ્યવસ્થામાં ના સિર્ફ હાનિકારક, મન્ફી અને તમામ જંગી આલાત બલ્કે ફસાદ, તબાહી અને ઈન્સાનના જિસ્મ વ જાનની બરબાદીના સબબ બનવાવાળા દર્ક જગ્યાના વસાએલ પણ નિસ્તો નાબુદ અને ખત્મ થઈ જશે. આ પરથી ભુતકાળના આ નતીજા નીકળે છે કે હઝરત મહેદી અ.જ. ની આદેલાના હુકુમતમાં ફકત તબાહીના સબબ બનવાના જંગી આલાતને નહી પણ સમાજ માટે હાનિકારક, મન્ફી, બુરા અને ઈન્સાનને નાબુદ કરવાવાળા તમામ આલાતને ખત્મ કરી દેવાશે.

આપહઝરત એ આલાત વ વસાએલને નાબુદ કરીને ઈન્સાનીયતને એમણે મન્ફી અસરાતથી નિજાત અપાવશે. તો હઝરત ઈમામે મહેદી અ.જ. ની બરબાદીના સબબ બનવાવાળા દરેક ઈજાદને નાબુદ અને ખત્મ કરી દેવાશે.

 

    મુલાકાત લો : 2072
    આજના મુલાકાતીઃ : 43360
    ગઈકાલના મુલાકાતીઃ : 180834
    સૌ મુલાકાતીની સંખ્યા : 141733098
    સૌ મુલાકાતીની સંખ્યા : 97736068