ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
તમે કોઈને જાણો છો જે ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખિદમતમાં પહોંચ્યો હોય? અને ક્યાંથી માલુમ થશે કે એ વ્યક્તિ હકીકતમાં એમના સુધી પહોંચ્યો છે?

શ્રી ઉમ્મીદના માધ્યમથી

અલ-મુન્જી વેબસાઈટ માટેઃ

પ્રશ્નઃ

તમે કોઈને જાણો છો જે ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખિદમતમાં પહોંચ્યો હોય? અને ક્યાંથી માલુમ થશે કે એ વ્યક્તિ હકીકતમાં એમના સુધી પહોંચ્યો છે?

ઉત્તરઃ

સલામુન અલૈકુમ

ધન્યવાદ, શ્રી ઉમ્મીદ, આશા રાખું છું કે તમે આશા રાખો અને પોતાની ઈચ્છાની જગ્યાએ મોટા વિચારો અને દષ્ટિકોણ રાખશો.

સોથા વધારે ફઝીલતનો કાર્ય અને દષ્ટિકોણ હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની વિશ્વસનીય હુકૂમતની ઈચ્છા રાખવી છે.

એ વૈભવી જમાનામાં દુનિયાના બધા જ લોકો ઈમામની ખિદમતનો લાભ લેશે. શું આ ઈચ્છા વ્યક્તિ અને ફર્દી ઈચ્છાઓથી સર્વોત્તમ નથી? અને ધ્યાન રાખવું જોઈએ કે આ જમાનામાં અમારો કર્તવ્ય આ છે કે ઈમામની ખિદમતમાં પહોંચીએ અને એમની ખુશી હાસિલ કરીએ.

સફળતાની આશા સાથે

અલ-મુન્જી વેબસાઈટ

 

 

મુલાકાત લો : 1727
આજના મુલાકાતીઃ : 62224
ગઈકાલના મુલાકાતીઃ : 299523
સૌ મુલાકાતીની સંખ્યા : 165513440
સૌ મુલાકાતીની સંખ્યા : 122251704