امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૪૩﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે રમઝાનુલ મુબારકની તેવીસમી રાતની ત્રીજી દુઆ

 

૪૩﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે રમઝાનુલ મુબારકની તેવીસમી રાતની ત્રીજી દુઆ

અઈમ્મએ માસૂમીન અલૈહેમુસ્સલામથી આવી રીતે નક્લ થયું છેઃ આ દુઆને રમઝાનુલ મુબારકની ૨૩મી રાતમાં સજદાની હાલતમાં, ઉઠતાં બેસતાં અને દરેક હાલમાં વાંચવી જોઈએ અને આ માસના કોઈ પણ સમયમાં જેટલું સંભવ હોય અને જીંદગીની દરેક મંઝિલમાં જ્યારે પણ યાદ આવે તો પરવરદિગારે આલમની પ્રશંસા અને પયગમ્બર ઉપર સલવાત મોકલ્યા પછી આ કહેઃ

أَللَّهُمَّ كُنْ لِوَلِيِّكَ الْحُجَّةِ بْنِ الْحَسَنِ، (صَلَواتُكَ عَلَيْهِ وَعَلى آبائِهِ)، في هذِهِ السَّاعَةِ وَفي كُلِّ ساعَةٍ، وَلِيّاً وَحافِظاً، وَقائِداً وَناصِراً، وَدَليلاً وَعَيْناً، حَتَّى تُسْكِنَهُ أَرْضَكَ طَوْعاً، وَتُمَتِّعَهُ فيها طَويلاً.[1]



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૬૩૦, અલ-મિસ્બાહ, પાન નં ૭૭૯

 

    بازدید : 1979
    بازديد امروز : 36482
    بازديد ديروز : 322664
    بازديد کل : 149601596
    بازديد کل : 103904904