امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૩૩﴿ ગુરુવારની રાતોમાં સુરએ બની ઈસરાઈલ વાંચવાની ફઝીલત

 

૩૩﴿

ગુરુવારની રાતોમાં સુરએ બની ઈસરાઈલ વાંચવાની ફઝીલત

આ ભાગના અંતમાં શબે જુમ્મા (ગુરુવારની રાત) માં સુરએ બની ઈસરાઈલ વાંચવાની ફઝીલત બયાન કરીએ છીએઃ

સાહેબે મિકયાલુલ મકારિમ “તફસીરે બુરહાન” માં મોઅતબર સનદોની સાથે ઈમામ સાદિક અ.સ. થી નક્લ કરે છે કે આપહઝરત એ ફરમાવ્યું કેઃ

જે કોઈ પણ દર શબે જુમ્મા સુરએ બની ઈસરાઈલ વાંચે તો એ સમય સુધી મૃત્યુ ના પામશે જ્યાં સુધી હઝરત ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત ના કરી લે અને એમના મદદગારોમાં સામેલ ના થઈ જાય.[1]



[1] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૨૭૮, અલ-મિસ્બાહ, પાન નં ૫૮૫, સવાબુલ આમાલ, પાન નં ૧૦૭

 

 

    بازدید : 1955
    بازديد امروز : 36777
    بازديد ديروز : 322664
    بازديد کل : 149602170
    بازديد کل : 103906677