ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૬૪﴿ ઈમામ મહેદીનો હિર્ઝ

૬૪﴿

ઈમામ મહેદીનો હિર્ઝ

સૈયદ અલી બિન તાઉસ ર.હ. એ “મહેજુદ દઅવાત” પુસ્તકમાં અમારા મૌલા ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના હિર્ઝને આવી રીતે નક્લ કર્યો છેઃ

بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحيمِ

يا مالِكَ الرِّقابِ، وَهازِمَ الْأَحْزابِ، يا مُفَتِّحَ الْأَبْوابِ، يا مُسَبِّبَ الْأَسْبابِ، سَبِّبْ لَنا سَبَباً لانَسْتَطيعُ لَهُ طَلَباً، بِحَقِّ لا إِلهَ إِلَّا اللَّهُ، مُحَمَّدٌ رَسُولُ اللَّهِ صَلَواتُ اللَّهِ عَلَيْهِ وَآلِهِ أَجْمَعينَ.[1]



[1] મહેજુદ દઅવાત, પાન નં ૬૪, અલ-મિસ્બાહ, પાન નં ૪૦૭

 

 

    મુલાકાત લો : 1902
    આજના મુલાકાતીઃ : 65234
    ગઈકાલના મુલાકાતીઃ : 177111
    સૌ મુલાકાતીની સંખ્યા : 140760852
    સૌ મુલાકાતીની સંખ્યા : 97249038