ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૬૧﴿ ઈમામ મહેદી અ.જ. થી બીજી મહત્વપૂર્ણ દુઆ હાજ પૂરી થવા માટે

૬૧﴿

ઈમામ મહેદી અ.જ. થી બીજી મહત્વપૂર્ણ દુઆ હાજ પૂરી થવા માટે

“અલ-કલેમુત તૈયબ” પુસ્તકમાં લખે છેઃ

આ બુલંદ દુઆ ઈમામ મહેદી અ.જ. થી રિવાયત થઈ છે જે વ્યક્તિની કોઈ વસ્તુ ગુમ થઈ જાય અથવા એની કોઈ મહત્વપૂર્ણ હાજત હોય તો આ દુઆને વધારે વાંચેઃ

بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحيمِ

أَنْتَ اللَّهُ الَّذي لا إِلهَ إِلّا أَنْتَ، مُبْدِئُ الْخَلْقِ وَمُعيدُهُمْ، وَأَنْتَ اللَّهُ الَّذي لا إِلهَ إِلّا أَنْتَ، مُدَبِّرُ الْاُمُورِ، وَباعِثُ مَنْ فِي الْقُبُورِ، وَأَنْتَ اللَّهُ الَّذي لا إِلهَ إِلّا أَنْتَ الْقابِضُ الْباسِطُ، وَأَنْتَ اللَّهُ الَّذي لا إِلهَ إِلّا أَنْتَ، وارِثُ الْأَرْضِ وَمَنْ عَلَيْها.

أَسْئَلُكَ بِاسْمِكَ الَّذي إِذا دُعيتَ بِهِ أَجَبْتَ، وَ إِذا سُئِلْتَ بِهِ أَعْطَيْتَ، وَأَسْئَلُكَ بِحَقِّ مُحَمَّدٍ وَأَهْلِ بَيْتِهِ، وَبِحَقِّهِمُ الَّذي أَوْجَبْتَهُ عَلى نَفْسِكَ أَنْ تُصَلِّيَ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَأَنْ تَقْضِيَ لي حاجَتي، اَلسَّاعَةَ السَّاعَةَ.

يا سَيِّداهُ، يا مَوْلاهُ، يا غِياثاهُ، أَسْئَلُكَ بِكُلِّ اسْمٍ سَمَّيْتَهُ بِهِ نَفْسَكَ، وَاسْتَأْثَرْتَ بِهِ في عِلْمِ الْغَيْبِ عِنْدَكَ أَنْ تُصَلِّيَ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَأَنْ تُعَجِّلَ خَلاصَنا مِنْ هذِهِ الشِّدَّةِ، يا مُقَلِّبَ الْقُلُوبِ وَالْأَبْصارِ، يا سَميعَ الدُّعاءِ، إِنَّكَ عَلى كُلِّ شَيْ‏ءٍ قَديرٌ، بِرَحْمَتِكَ يا أَرْحَمَ الرَّاحِمينَ.[1]



[1] અલ-કલેમુત તૈયબ, પાન નં ૧૪

 

 

    મુલાકાત લો : 1935
    આજના મુલાકાતીઃ : 28032
    ગઈકાલના મુલાકાતીઃ : 151540
    સૌ મુલાકાતીની સંખ્યા : 137872210
    સૌ મુલાકાતીની સંખ્યા : 94791571