الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૮﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે દરેક નમાજના કુનૂતમાં દુઆ

 

﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે દરેક નમાજના કુનૂતમાં દુઆ

મોહમ્મદ બિન જમાલુદ્દીન મક્કી “જે પહેલાં શહીદના નામથી મશહૂર છે” ઝિકરા પુસ્તકમાં લખે છેઃ ઈબ્ને અકીલ એ કુનૂત માટે હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. થી થનાર રિવાયતમાંથી આ દુઆને ચુંટયું છે. એ દુઆ આવી રીતે છેઃ

أَللَّهُمَّ إِلَيْكَ شَخَصَتِ الْأَبْصارُ، وَنُقِلَتِ الْأَقْدامُ، وَرُفِعَتِ الْأَيْدي، وَمُدَّتِ الْأَعْناقُ، وَأَنْتَ دُعيتَ بِالْأَلْسُنِ، وَ إِلَيْكَ سِرُّهُمْ وَنَجْواهُمْ فِي الْأَعْمالِ، رَبَّنَا افْتَحْ بَيْنَنا وَبَيْنَ قَوْمِنا بِالْحَقِّ وَأَنْتَ خَيْرُ الْفاتِحينَ.

أَللَّهُمَّ إِنَّا نَشْكُو إِلَيْكَ غَيْبَةَ نَبِيِّنا وَقِلَّةَ عَدَدِنا، وَكَثْرَةَ عَدُوِّنا، وَتَظاهُرَ الْأَعْداءِ عَلَيْنا، وَوُقُوعَ الْفِتَنِ بِنا، فَفَرِّجْ ذلِكَ اللَّهُمَّ بِعَدْلٍ تُظْهِرُهُ، وَ إِمامِ حَقٍّ تُعَرِّفُهُ، إِلهَ الْحَقِّ آمينَ رَبَّ الْعالَمينَ.

આવી જ રીતે એ લખે છેઃ મારા માટે નક્લ થયું છે કે હઝરત ઈમામ સાદિક અ.સ. પોતાના શીઆઓને આદેશ આપતા હતાં કે કુનૂતમાં કલમાતે ફરજ પછી આ દુઆને વાંચો.[1]



[1] બેહારૂલ અનવાર, ભાગ ૮૫, પાન નં ૨૦૭

 

 

 

    زيارة : 2235
    اليوم : 125507
    الامس : 217727
    مجموع الکل للزائرین : 167851572
    مجموع الکل للزائرین : 123640723