ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
ધૈર્ય અને મક્કમતા ઈરાદાને મજબૂત કરે છે

ધૈર્ય અને મક્કમતા ઈરાદાને મજબૂત કરે છે

 

એટલે કે ધૈર્ય અને સફળતા બંને પુરાણા દોસ્ત છે, ધૈર્ય રાખવા પછી સફળતા હાસિલ થાય છે. એવી જ રીતે ઈમામના પ્રવચનોમાં છેઃ

પોતાના નફ્સને ધૈર્ય પર રાજી રાખો તેથી ગુનાહોથી નજાત પામી શકો.

કેમકે જ્યારે તમે પોતાના નફ્સને ધૈર્ય માટે તૈયાર અને રાજી ના રાખ્યો તો બાતેની અરુચિ અને નફ્સની અણગમી બુરા પ્રભાવોનો સબબ બનશે પછી નફ્સનો વિરોધ તમારી હારનો કારણ બનશે.

હા! એહલેબૈત ઇસ્મતો તહારત અલૈહેમુસ્સલામ એ અમે ધૈર્ય અને મક્કમતાની આજ્ઞા આપી છે એનો મહત્વપૂર્ણ કારણ એ છે કે સબ્ર ખુદાની પરીક્ષામાં સફળતાનો માધ્યમ છે, સબ્રના માધ્યમથી ઈન્સાન પરીક્ષા માટે આવનાર મુશ્કેલો અને મસાએબની સામે પોતાના આમાલ અને અકીદો ઉપર મજબૂતીથી ઉભો રહે છે, બધા જ અવલિયાએ ખુદાની સામે પણ આ પરીક્ષાઓ આવી હતી અને એ લોકોએ કઠણ મુશ્કેલોમાં પણ ખુદાની ઈચ્છાની સામે એમનો સર ઝુકાવ્યો હતો.

 

મુલાકાત લો : 4070
આજના મુલાકાતીઃ : 26957
ગઈકાલના મુલાકાતીઃ : 285904
સૌ મુલાકાતીની સંખ્યા : 163109340
સૌ મુલાકાતીની સંખ્યા : 120502298