ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
૪. મહેદવિય્યતના દાવેદારોની પહેચાન

૪. મહેદવિય્યતના દાવેદારોની પહેચાન

શીયાઓની આખી તારીખમાં કેટલાક લોકો મહેદવિય્યતનો દાવો કરીને કયામ કર્યો અને ખુદને અવામના રહેબર અને મુસલેહ બતાવયાં છે, અને આ છળ કપટથી ઈન્સાનોના ખુન વ જાન વ માલને પામાલ અને કેટલાક લોકોને ગુમરાહ પણ કર્યા છલ, પરંતુ જે લોકો એ સાચા રીતે ઈન્તિઝારની રાહમાં કદમ બઢાવ્યા છે અને એમના વુજુદને વિલાયતના નુરથી રોશન કર્યા છે એ કયારેય એવા દગાબાજોના ઝાંસામાં નથી આવતા એટલા માટે જ એ લોકો ડંકાની ચોટ પર કહે છે

برو  این دام بر مرغ  وگرنہ

کہ عنقا را بلند است آشیانہ

એ લોકોની આગાહી અને દગાબાજોની ઓળખાણ ઈમાનના બુલંદ વ બરતર પહેચાનની કારણથી છે એટલા માટે (એ લોકો) આબે હયાતને સરાબ[1] ના બદલે નથી વેચતા અને ખીલાફતના ગાષિબોને ઈમામ નથી સમજતા.



[1] સરાબ એવી ચીજ જે રાસ્તા યા રેગીસ્તાનમાં દુરથી પાણી જેવી લાગે છે પરંતુ આગળ જાઈએ તો પાણી નથી મળતું.
 

 

    મુલાકાત લો : 2654
    આજના મુલાકાતીઃ : 148463
    ગઈકાલના મુલાકાતીઃ : 273973
    સૌ મુલાકાતીની સંખ્યા : 162780838
    સૌ મુલાકાતીની સંખ્યા : 120283981