الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૬૬﴿ મુસબ્બેહાત સુરાઓની ફઝીલત

 

 

૬૬﴿

મુસબ્બેહાત સુરાઓની ફઝીલત

 

જાબિરે જોઅફી ફરમાવે છેઃ મે હઝરત ઈમામ બાકિર અ.સ. થી સાંભળ્યું કે આપહઝરત એ ફરમાવ્યું કેઃ

જે કોઈ પણ સૂવા પહેલાં મુસબ્બેહાતના સુરહનો વાંચન કરે તો એ સમય સુધી મૃત્યુ ના પામશે જ્યાં સુધી હઝરત કાએમ અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ઝિયારત ના કરી લે અને અગર મરી જાયે તો રસુલે ખુદા સ.અ.વ. ની નજીક જગ્યા મળશે.[1]

نور” (નૂર)رَبِّ أَدْخِلْني આયત અને અમુક બીજી આયતોના વિશે અમુક ખત્મ (ખુતૂમાત) ઝિક્ર થયાં છે જે આ વિષયથી સંબંધિત છે પરંતુ અમે એનાથી નિષેધ કરીએ છીએ.

આ પણ નોંધપાત્ર છે કે હઝરત ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં પહોંચવાનો સોથી બહેતરીન રાસ્તો એમનો સંપૂર્ણ રાજી થવું છે.



[1] સવાબુલ આમાલ, પાન નં ૧૧૮

 

    زيارة : 2120
    اليوم : 82790
    الامس : 296909
    مجموع الکل للزائرین : 149050825
    مجموع الکل للزائرین : 102726514