الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૨૨﴿ હઝરત ઈમામ મહેદી અ.જ. માટે દરેક વાજીબ નમાજ પછીની બીજી દુઆ

૨૨﴿

હઝરત ઈમામ મહેદી અ.જ. માટે દરેક વાજીબ નમાજ પછીની બીજી દુઆ

હઝરત ઈમામ મોહમ્મદ તકી અ.સ. ફરમાવે છેઃ

જ્યારે વાજીબ નમાજ પઢી લો તો કહોઃ

رَضيتُ بِاللَّهِ رَبّاً، وَبِالْإِسْلامِ ديناً، وَبِالْقُرْآنِ كِتاباً، وَبِمُحَمَّدٍ صلى الله عليه وآله وسلم نَبِيّاً، وَبِعَلِيٍّ وَلِيّاً، وَبِالْحَسَنِ وَالْحُسَيْنِ، وَعَلِيِّ بْنِ الْحُسَيْنِ، وَمُحَمَّدِ بْنِ عَلِيٍّ، وَجَعْفَرِ بْنِ مُحَمَّدٍ، وَمُوْسَى بْنِ جَعْفَرٍ، وَعَلِيِّ بْنِ مُوسى، وَمُحَمَّدِ بْنِ عَلِيٍّ، وَعَلِيِّ بْنِ مُحَمَّدٍ، وَالْحَسَنِ بْنِ عَلِيٍّ، وَالْحُجَّةِ بْنِ الْحَسَنِ بْنِ عَلِيٍّ أَئِمَّةً.

  أَللَّهُمَّ وَلِيُّكَ الْحُجَّةُ فَاحْفَظْهُ مِنْ بَيْنِ يَدَيْهِ، وَمِنْ خَلْفِهِ، وَعَنْ يَمينِهِ وَعَنْ شِمالِهِ، وَمِنْ فَوْقِهِ وَمِنْ تَحْتِهِ، وَامْدُدْ لَهُ في عُمْرِهِ، وَاجْعَلْهُ الْقائِمَ بِأَمْرِكَ، اَلْمُنْتَصِرَ لِدينِكَ. وَأَرِهِ ما يُحِبُّ وَتَقَرُّ بِهِ عَيْنُهُ في نَفْسِهِ وَفي ذُرِّيَّتِهِ، وَأَهْلِهِ وَمالِهِ، وَفي شيعَتِهِ وَفي عَدُوِّهِ، وَأَرِهِمْ مِنْهُ ما يَحْذَرُونَ، وَأَرِهِ فيهِمْ ما يُحِبُّ وَتَقَرُّ بِهِ عَيْنُهُ، وَاشْفِ بِهِ صُدُورَنا وَصُدُورَ قَوْمٍ مُؤْمِنينَ.

આ હદીસે શરીફથી અમારા મૌલા હઝરત સાહેબુઝ ઝમાન અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂર માટે દરેક વાજીબ નમાજ પછી દુઆની મહત્તાનો અનુમાન થાય છે.[1]



[1] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૧૩, અને એવી જ રીતે નુઝહતુઝ ઝાહિદના પાન નં ૯૧ ઉપર આવ્યો છે.

 

 

زيارة : 1931
اليوم : 54746
الامس : 286971
مجموع الکل للزائرین : 148401773
مجموع الکل للزائرین : 101668854