حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
﴾૭૩﴿ ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં અરીઝો

 

૭૩﴿

ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં અરીઝો

અમે જે લેખ લખીશું એને કાગળ ઉપર લખીલો અને અઈમ્મએ માસૂમીન અ.સ. માંથી કોઈ પણ માસૂમની ઝરીહમાં નાખી દો. આ અરીઝો ઈન્શા અલ્લાહ હઝરત ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં પહોંચી જશે અન આપહઝરત પોતે જ એ અરીઝહ લખનારની હાજત અને ઈચ્છા પૂરી કરશે. કાગળ ઉપર આવી રીતે લખોઃ

بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحيمِ

كَتَبْتُ يا مَوْلايَ صَلَواتُ اللَّهِ عَلَيْكَ مُسْتَغيثاً، وَشَكَوْتُ ما نَزَلَ بي مُسْتَجيراً بِاللَّهِ عَزَّوَجَلَّ، ثُمَّ بِكَ مِنْ أَمْرٍ قَدْ دَهَمَني، وَأَشْغَلَ قَلْبي، وَأَطالَ فِكْري، وَسَلَبَني بَعْضَ لُبّي، وَغَيَّرَ خَطيرَ نِعْمَةِ اللَّهِ عِنْدي، أَسْلَمَني عِنْدَ تَخَيُّلِ وُرُودِهِ الْخَليلُ، وَتَبَرَّأَ مِنّي عِنْدَ تَرائي إِقْبالِهِ إِلَيَّ الْحَميمُ، وَعَجَزَتْ عَنْ دِفاعِهِ حيلَتي، وَخانَني في تَحَمُّلِهِ صَبْري وَقُوَّتي.

فَلَجَأْتُ فيهِ إِلَيْكَ، وَتَوَكَّلْتُ فِي الْمَسْأَلَةِ للَّهِِ جَلَّ ثَناؤُهُ عَلَيْهِ وَعَلَيْكَ في دِفاعِهِ عَنّي، عِلْماً بِمَكانِكَ مِنَ اللَّهِ رَبِّ الْعالَمينَ، وَلِيِّ التَّدْبيرِ وَمالِكِ الْاُمُورِ، وَاثِقاً بِكَ فِي الْمُسارَعَةِ فِي الشَّفاعَةِ إِلَيْهِ جَلَّ ثَناؤُهُ في أَمْري، مُتَيَقِّناً لِإِجابَتِهِ تَبارَكَ وَتَعالى إِيَّاكَ بِإِعْطائي سُؤْلي.

وَأَنْتَ يا مَوْلايَ جَديرٌ بِتَحْقيقِ ظَنّي، وَتَصْديقِ أَمَلي فيكَ، في أَمْرِ كَذا وَكَذا (અહિંયા પોતાની હાજતોને લખો)، فيما لا طاقَةَ لي بِحَمْلِهِ، وَلا صَبْرَ لي عَلَيْهِ، وَ إِنْ كُنْتُ مُسْتَحِقّاً لَهُ وَلِأَضْعافِهِ بِقَبيحِ أَفْعالي، وَتَفْريطي فِي الْواجِباتِ الَّتي للَّهِِ عَزَّوَجَلَّ، فَأَغِثْني يا مَوْلايَ صَلَواتُ اللَّهِ عَلَيْكَ عِنْدَ اللَّهْفِ ، وَقَدِّمِ الْمَسْأَلَةَ للَّهِِ عَزَّوَجَلَّ في أَمْري ، قَبْلَ حُلُولِ التَّلَفِ، وَشَماتَةِ الْأَعْداءِ، فَبِكَ بُسِطَتِ النِّعْمَةُ عَلَيَّ.

وَاسْأَلِ اللَّهَ جَلَّ جَلالُهُ لي نَصْراً عَزيزاً، وَفَتْحاً قَريباً ، فيهِ بُلُوغُ الْآمالِ، وَخَيْرُ الْمَبادي، وَخَواتيمُ الْأَعْمالِ، وَالْأَمْنُ مِنَ الْمَخاوِفِ كُلِّها في كُلِّ حالٍ، إِنَّهُ جَلَّ ثَناؤُهُ لِما يَشاءُ فَعَّالٌ، وَهُوَ حَسْبي وَنِعْمَ الْوَكيلُ فِي الْمَبْدَءِ وَالْمَآلِ.

અથવા એક કાગળને બંદ કરીને પાક માટી લઈને ભીનું કરીલો અને એ કાગળને એના અંદર મુકીને અથવા ઉંડા કુંવાના નજીક જઈને હઝરત ઈમામ મહેદીના નાયેબો “ઉસ્માન બિન સઅદ અમરી, મોહમ્મદ બિન ઉસ્માન, હસૈન બિન રૌહ, અલી બિન મોહમ્મદ સમોરી” માંથી કોઈ એકને મુખાતિબ કરીને કહોઃ

يا فُلانَ بْنَ فُلانٍ سَلامٌ عَلَيْكَ، أَشْهَدُ أَنَّ وَفاتَكَ في سَبيلِ اللَّهِ، وَأَنَّكَ حَيٌّ عِنْدَ اللَّهِ مَرْزُوقٌ، وَقَدْ خاطَبْتُكَ في حَياتِكَ الَّتي لَكَ عِنْدَ اللَّهِ جَلَّ وَعَزَّ، وَهذِهِ رُقْعَتي وَحاجَتي إِلى مَوْلانا عَلَيْهِ السَّلامُ، فَسَلِّمْها إِلَيْهِ، فَأَنْتَ الثِّقَةُ الْأَمينُ.

પછી નહેર (કેનાલ), કુંવામાં અરીઝાને નાખાદે ઈન્શા અલ્લાહ અરીઝામાં લખેલી હાજત પૂરી થશે.[1]

મર્હૂમ મજલિસી ર.હ. ફરમાવે છેઃ અરીઝા નાખતા સમય કલ્પના કરે કે અરીઝહ (ઈમામના) ખાસ નાયેબને સોંપી રહ્યો છે.[2]

મોહદ્દિસે નૂરી ર.હ. ફરમાવે છેઃ આ રિવાયતથી માલૂમ થાય છે કે જેવી રીતે ગેબતે સુગરામાં (નાની ગેબત) ચાર નાયેબ વ્યક્તિઓની હાજતો, અરીઝાઓ અને પત્રોને ઈમામ (મહેદી અ.જ.) સુધી પહોંચાડતા હતાં એવી જ રીતે ગેબતે કુબરામાં (મોટી ગેબત) પણ હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના સાથી છે અને આ બુલંદ પદવી રાખે છે.

જાહેર છે કે ઉપકાર, કરમ, મહેરબાની અને હઝરત ઈમામ મહેદી અ.જ. ની બરકતો જમાનાની બધી જ જગ્યાએ બધા લોકો માટે છે, વિવશ જેનો કોઈ પણ નથી, હેરાન જેના ઉપર હાર્ટ અટેકની હાલત હોય એ બધા માટે હિદાયતનો દરવાજો ખુલ્લો છે, સાચી નિય્યત, સાફ રૂહ અને પાક તીનતની સાથે એમને બોલાવે તો ખરેખર આપહઝરત અ.જ. એમની કૃપાના લીધે ઉત્તર આપશે અને અગર જ્ઞાન અને વિજ્ઞાનનો પ્યાસો છે, અગર રાસ્તો ભટકી ગયો છે તો એને જ્ઞાન અને હિદાયતના જામ પિવડાવશે અને અગર બીમાર છે તો આફિયત અને આરામની પોશાક આપશે.

જેવી રીતે ઘટનાઓ અને કથાઓમાં ધ્યાન રાખવાથી માલૂમ થાય છે કે હઝરત બકિય્યતુલ્લાહ અ.જ. હંમેશા લોકોના દરમિયાન હાજર અને એમની હાલતથી ખબર રાખે છે, મુસીબતોને દૂર કરવામાં સમર્થ અને બધા રહ્સયોથી વાકેફ છે.[3]



[1] અલ-મિસ્બાહ, પાન નં ૫૩૧, અલ-બલદુલ અમીન, પાન નં ૨૨૭, મિન્હાજુલ આરેફીન, પાન નં ૪૪૮

[2] બેહારૂલ અનવાર, ભાગ ૯૪, પાન નં ૩૦

[3] નજમુસ સાકેબ, પાન નં ૭૯૦

 

 

ملاحظہ کریں : 2100
آج کے وزٹر : 31428
کل کے وزٹر : 286971
تمام وزٹر کی تعداد : 148355168
تمام وزٹر کی تعداد : 101598900