الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
એડીંગટોન ની ગલતી

એડીંગટોન ની ગલતી

આ ઈંગ્લેન્ડના મશહુર માહિર તબ્ઈયાત હતો જે ૧૯૪૪ માં ફોત થયા. એણે ભુતકાળની સદીથી આગાઝ અને પોતાની જવાનીના આલમમાં કહયુ હતુ કે ૮૦ વાર ૮૦ અદદને પણ આને ગુણવાથી દુનિયામાં મોજુદ એટમની તેદાદ હાસિલ થઈ જશે. જે દિવસે એણે ગણિતના આવા ફોર્મુલાની મદદથી દુનિયામાં મોજુદ એટમની તાદાદનો હિસાબ લગાવી યા એ સમય મુનજ્જમીન[1] નો અકીદો હતો કે કહેકશાન[2] ની સંખ્યા તકરીબન એક મિલીયનના કરીબ છે.[3]



[1] ઈલ્મે નુજુમ, તારાશિનાસ, Astrology

[2] આકાશગંગા, તારાઓનું સમુહ

[3] મગઝ઼ે મુતફક્કિરે જહાને તશય્યોઅ, પેજ નં ૩૬૭

 

    زيارة : 2480
    اليوم : 28982
    الامس : 286971
    مجموع الکل للزائرین : 148350276
    مجموع الکل للزائرین : 101591565