ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૬૫﴿ ઈમામ મહેદીના કેયામના સમય દુઆએ શીઆ

 

૬૫﴿

ઈમામ મહેદીના કેયામના સમય દુઆએ શીઆ

રસુલે અકરમ સ.અ.વ. એ ફરમાવ્યું કેઃ

જ્યારે પણ તમે ચાહો કે ખુદાવન્દે આલમ તમને ડુબવા, સળગવા અને ચોરીથી સુરક્ષિત રહેશે અને જે કોઈ પણ એને રાતમાં ત્રણ વાર વાંચન કરે એ સવાર સુધી હાનિથી સુરક્ષિત રહેશે.

હઝરત ખિઝર અ.સ. અને ઈલિયાસ અ.સ. દર વર્ષ હજમાં એક બીજાથી મુલાકાત કરે છે અને એક બીજાથી વિદાયના સમયે આ શબ્દોનો વાંચન કરે છે અને આ દુઆ અમારા શીઆઓની ટેવ છે, જ્યારે અમારા કાએમ અ.જ. ઝહૂર ફરમાવશે તો આજ દુઆના માધ્યમથી અમારા ચાહનાર અને દુશ્મનોની પહેચાન થશે.[1]



[1] મિક્યાલુલ મકારિમ, ભાગ ૧, પાન નં ૧૯૩

 

    મુલાકાત લો : 2160
    આજના મુલાકાતીઃ : 17938
    ગઈકાલના મુલાકાતીઃ : 286971
    સૌ મુલાકાતીની સંખ્યા : 148328200
    સૌ મુલાકાતીની સંખ્યા : 101558445