الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
ઉરશમીદસની ગલતી

ઉરશમીદસની ગલતી

ઉરશમીદસનો કહેવુ હતુ કે દસને ત્રેસઠવાર ગુણીએ તો દુનિયામાં મૌજુદ ઝર્રાતની[1] સંખ્યા હાસિલ થઈ જશે. ઝર્રાતના વિશે ઉરશમીદસનો નઝરીયો હતો કે અણુ, માદ્દાના સૌથી નાનો હિસ્સો છે કે જે બો હિસ્સામાં તકસીમના કાબિલમાં નથી એટલે એ એને “જુઝએ લા યતજઝ઼્ઝી”[2] કહેતાં હતા.[3]



[1] ઝર્રહ, અણુ, કણ

[2] એવો જુઝ જેનો બે ભાહ (અને અલગ) ના કરી શકાય.

[3] મગઝ઼ે મુતફક્કિરે જહાને તશય્યોઅ, પેજ નં ૩૬૭

 

 

 

    زيارة : 2626
    اليوم : 0
    الامس : 274970
    مجموع الکل للزائرین : 148268342
    مجموع الکل للزائرین : 101492616