ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
દુઆએ નુદબહની મહત્તા

દુઆએ નુદબહની મહત્તા

સદરૂલ ઈસ્લામ હમદાની ર.હ. “તકાલીફુલ અનામં” પુસ્તકમાં કહે છેઃ

દુઆએ નુદબહ વાંચવાની મુખ્યતાઓમાંથી આ છે કે આ દુઆ જે જગ્યાએ પણ દિલને હાજર રાખીને, સંપૂર્ણ નિઃસ્વાર્થતા અને એના બુલંદ વિષયો અને લેખને ધ્યાન રાખીને વાંચી જાય તો શંકા વિના એ જગ્યા અને એ મહેફિલ ઉપર હઝરત ઈમામ મહેદી અ.જ. ની ખાસ ઈનાયત થશે બલ્કે આપહઝરત પોતેજ એ મહેફિલમાં હાજર થાય છે જેવી રીતે અમુક જગ્યાઓ અને મહેફિલોમાં આવું થયું પણ છે.[1]



[1] તકાલીફુલ અનામ ફી ગૈબતીલ ઈમામ, પાન નં ૧૯૭

 

 

 

    મુલાકાત લો : 1944
    આજના મુલાકાતીઃ : 238825
    ગઈકાલના મુલાકાતીઃ : 286971
    સૌ મુલાકાતીની સંખ્યા : 148769656
    સૌ મુલાકાતીની સંખ્યા : 102221095