الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
આ વિશેમાં ઝીયારતે આલે યાસીનના પછી દુઆથી દર્સ

આ વિશેમાં ઝીયારતે આલે યાસીનના પછી દુઆથી દર્સ

હઝરત ઈમામ મહેદી (અ.જ.) ની બહુ અહેમ ઝીયારતમાં એક ઝીયારત આલે યાસીન છે જેમાં મઆરેફ અને અકીદતી મસાએલના બહુ જ મોટો ખજાનો છુપાયેલો છે. એના સિવાય એમાં તકામુલ યાફતા માણસોની કુદરતના વિશે બહુજ અહેમ નુકાત મૌજુદ છે.

જે પણ આ ઝીયારત અને આના પછીની દુઆ વાંચે એ ખુદાવંદે આલમથી ઈચ્છે છે કે એને બુલંદ મરાહેલ વ મકામ પર પહૌચાવી દે. અગર મુમકીન હોય કે દુઆ વાંચવાવાળા કંઈક વાંચી રહ્યા હોય અને એની અહમિયત વ અઝમતની તરફ મુતવજ્જે ના હો.

અહીંયા અમે પોતાની બહસથી મરબુત નો એક નમુનો બયાન કરીએ છીએ.

ઝીયારત આલે યાસાનના પછી વાંચવાવાળી દુઆમાં અમે ખુદાના હુઝુર અર્ઝ કરીએ છીએએએ

"و فکری نور النیّات، و عزمی نور العلم۔"[1]

મારી ફિર્કને તસમીમ, ઈરાદાના નુર અને મારા અઝમ વ ઈરાદાને ઈલ્મનો નુર ઈનાયત ફરમાવ.

મુમકીન છે કે અત્યાર સુઘી સેંકડો યા હજારો વાર આ દુઆ વાંચી હોય પરંતુ અત્યાર સુઘી અમોએ પોતાની દરખાસ્ત અને એની અઝમત ઉપર ગૌર નથી કર્યું. આ દુઆથી લેવાવાળો દર્સ એ છે કે:

રોશન ફિર્ક એ છે કે જે અનઘેરી[2] સોચ વ ફિર્કથી નીજાત પાઈને કુવ્વતે ઈરાદાના માલિક હોય અને એના નફસ ઈરાદાની હાર ના સબબ ના હોય અને સાહેબાને અઝમ વ ઈરાદો એ છે કે જેમાં ઈલ્મ વ દાનિશ ના નુર વ રોશન રહે અને એનો વજુદ ઈલ્મ વ આગાહીના નુરથી મુનવ્વર થયુ હોય.

ઝમાનાએ ઝ઼હુર ઈન્સાનની મોટી વ પ્રાચીન ખ્વાહિશાતની તકમીલ અને બશરના આવા મકામ સુઘી પહોંચવાનો ઝમાનો છે. માણસોમાં રોશન અફકાર અને નુરાની ઈરાદાની પરવરિશ તકામુલનો સબબ છે.

આ બાબરકત ઝમાનામાં અફકારમાં ઈરાદાની કુવ્વત વ નુરાનિયત ઈજાત થશે અને લોકોના અઝમ વ ઈરાદામાં નુર અને ઈલ્મ વ દાનિશના હુસુલની કુદરત ઈજાદ થશે.

એ ઝમાનામાં ઈન્સાની તફક્કુરની તાકતો ના હોવુ અને અઝમ વ ઈરાદામાં સુસ્તીથી નીજાત પાઈને ઈલ્મ વ આગાહીની તરફ ચાલશે.

હવે આ વાઝેહ વાત છે કે ફિક્રી હયાત અને ઈરાદાની આઝાદીથી સમાજમાં કેવી ઈલ્મી તરક્કી વજુદમાં આવશે.



[1] સહીફએ મહેદીય્યા, પેજ નં ૫૬૭

[2] Nagative, તારિક

 

 

    زيارة : 2571
    اليوم : 46859
    الامس : 273973
    مجموع الکل للزائرین : 162577830
    مجموع الکل للزائرین : 120182373