امام صادق فیق پوسی کسل بیونید پقری ناکهوےنمنرونه تهوک نارےنری ژهیوگنگ مه کهوی فیق پوے چوکی بیک پاٍ
﴾૫૪﴿ દુઆએ ફરજ (ઈલાહી અઝોમલ બલાઅ)

 

૫૪﴿

દુઆએ ફરજ (ઈલાહી અઝોમલ બલાઅ)

શેખ કફઅમી ર.હ. “બલદુલ અમીન” પુસ્તકમાં ફરમાવે છેઃ અમારા મૌલા હઝરત ઈમામ મહેદી અ.જ. એ આ દુઆ જેલમાં કેદ એક વ્યક્તિએ તાલીમ આપી અને એ મુક્ત થઈ ગયો.

إِلهي عَظُمَ الْبَلاءُ ، وَبَرِحَ الْخَفاءُ، وَانْكَشَفَ الْغِطاءُ، وَانْقَطَعَ الرَّجاءُ، وَضاقَتِ الْأَرْضُ، وَمُنِعَتِ السَّماءُ، وَأَنْتَ الْمُسْتَعانُ، وَ إِلَيْكَ الْمُشْتَكى، وَعَلَيْكَ الْمُعَوَّلُ فِي الشِّدَّةِ وَالرَّخاءِ. أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، اُولِى الْأَمْرِ الَّذينَ فَرَضْتَ عَلَيْنا طاعَتَهُمْ، وَعَرَّفْتَنا بِذلِكَ مَنْزِلَتَهُمْ، فَفَرِّجْ عَنَّا بِحَقِّهِمْ فَرَجاً عاجِلاً قَريباً كَلَمْحِ الْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ.

يا مُحَمَّدُ يا عَلِيُّ، يا عَلِيُّ يا مُحَمَّدُ، إِكْفِياني فَإِنَّكُما كافِيانِ، وَانْصُراني فَإِنَّكُما ناصِرانِ، يا مَوْلانا يا صاحِبَ الزَّمانِ، اَلْغَوْثَ الْغَوْثَ الْغَوْثَ، أَدْرِكْني أَدْرِكْني أَدْرِكْني، اَلسَّاعَةَ السَّاعَةَ السَّاعَةَ، اَلْعَجَلَ الْعَجَلَ الْعَجَلَ، يا أَرْحَمَ الرَّاحِمينَ بِحَقِّ مُحَمَّدٍ وَآلِهِ الطَّاهِرينَ.[1]




[1] અલ-મલદુલ અમીન, પાન નં ૬૦૭, મઝારે શહીદ, પાન નં ૨૩૧, અલ-મિસ્બાહ, પાન નં ૨૩૫, મિન્હાજુલ આરેફીન, પાન નં ૪૮૩

 

    دورو ڪريو : 1951
    دیرینگنی هلته چس کن : 76931
    گوندے هلته چس کن : 286971
    هلته چس گنگ مه : 148446143
    هلته چس گنگ مه : 101735409