الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૨૫﴿ નમાજે શબની પહેલી બે રકઅતો પછી ઈમામ મહેદીના ઝહૂર માટે દુઆ

૨૫﴿

નમાજે શબની પહેલી બે રકઅતો પછી ઈમામ મહેદીના ઝહૂર માટે દુઆ

મુસ્તહબ છે કે નમાજે શબની શરૂની બે રકઅતો પછી આ દુઆ વાંચવી જોઈએઃ

أَللَّهُمَّ إِنّي أَسْأَلُكَ وَلَمْ يُسْأَلْ مِثْلُكَ، أَنْتَ مَوْضِعُ مَسْأَلَةِ السَّائِلينَ وَمُنْتَهى رَغْبَةِ الرَّاغِبينَ، أَدْعُوكَ وَلَمْ يُدْعَ مِثْلُكَ، وَأَرْغَبُ إِلَيْكَ وَلَمْ يُرْغَبْ إِلى مِثْلِكَ، أَنْتَ مُجيبُ دَعْوَةِ الْمُضْطَرّينَ وَأَرْحَمُ الرَّاحِمينَ.

أَسْأَلُكَ بِأَفْضَلِ الْمَسائِلِ وَأَنْجَحِها وَأَعْظَمِها ، يا اَللَّهُ يا رَحْمانُ يا رَحيمُ وَبِأَسْمائِكَ الْحُسْنى، وَأَمْثالِكَ الْعُلْيا، وَنِعَمِكَ الَّتي لاتُحْصى، وَبِأَكْرَمِ أَسْمائِكَ عَلَيْكَ، وَأَحَبِّها إِلَيْكَ، وَأَقْرَبِها مِنْكَ وَسيلَةً، وَأَشْرَفِها عِنْدَكَ مَنْزِلَةً، وأَجْزَلِها لَدَيْكَ ثَواباً، وَأَسْرَعِها فِي الْاُمُورِ إِجابَةً، وَبِاسْمِكَ الْمَكْنُونِ الْأَكْبَرِ الْأَعَزِّ الْأَجَلِّ الْأَعْظَمِ الْأَكْرَمِ، اَلَّذي تُحِبُّهُ وَتَهْواهُ، وَتَرْضى بِهِ عَمَّنْ دَعاكَ، فَاسْتَجَبْتَ لَهُ دُعاءَهُ، وَحَقٌّ عَلَيْكَ أَنْ لاتَحْرِمَ سائِلَكَ وَلاتَرُدَّهُ.

وَبِكُلِّ اسْمٍ هُوَ لَكَ فِي التَّوْراةِ وَالْإِنْجيلِ وَالزَّبُورِ وَالْقُرْآنِ الْعَظيمِ، وَبِكُلِّ اسْمٍ دَعاكَ بِهِ حَمَلَةُ عَرْشِكَ وَمَلائِكَتُكَ، وَأَنْبِياؤُكَ وَرُسُلُكَ، وَأَهْلُ طاعَتِكَ مِنْ خَلْقِكَ، أَنْ تُصَلِّيَ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَأَنْ تُعَجِّلَ فَرَجَ وَلِيِّكَ وَابْنِ وَلِيِّكَ، وَتُعَجِّلَ خِزْيَ أَعْدائِهِ.

પછી જે પણ ચાગે દુઆ કરી શકે છે.

મિકયાલુલ મકારિમના લેખક ફરમાવે છેઃ આ દુઆમાં આ વાકય મે “જમાલુસ સાલેહીમ” પુસ્તકમાં જોયું છેઃ

"وَتَجْعَلَنا مِنْ أَصْحابِهِ وَأَنْصارِهِ، وَتَرْزُقَنا بِهِ رَجآءَنا، وَتَسْتَجيبَ بِهِ دُعآءَنا."[1]

શેખ કફઅમી ર.હ. કહે છેઃ મુસ્તહબ છે કે આ દુઆ નમાજે શબની દરેક બીજી રકઅત પછી વાંચવા જોઈએ.[2]



[1] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૧૪

[2] અલ-મિસ્બાહ, પાન નં ૭૫

 

 

    زيارة : 2374
    اليوم : 57141
    الامس : 285904
    مجموع الکل للزائرین : 163168791
    مجموع الکل للزائرین : 120592843