ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
ઈલ્મ વ દાનિશ વેપારીઓ ના ઉપકરણ

ઈલ્મ વ દાનિશ વેપારીઓ ના ઉપકરણ[1]

શકના વિના ઈલ્મ વ દાનિશ એક એવા ચિરાગ છે જેનો નુર ઈન્સાન ઉપર પડે તાકે આ એમના માટે રાસ્તો રોશન કરી શકે ના કે આ દુનિયાના ઝાલિમો અને સિતમગરો માટે વસીલા બને અને કોઈ ગેરુહ એના ઝરીયે ખયાનત કરે પરંતુ અફસોસથા કહેવું પડે છે કે તારીખ આ વસ્તુની ગવાહ છે કે અલગ શોઅબામાં ઈલ્મ વ હિકમતથી ગલત ફાયદો લીઘો અને એને બુરા મકસદ માટે ઈસ્તેમાલ કર્યું.

દાનિશવર અને દાનિશવરોની જેમ લાગવાવાળા લોકોને જાણતા અને નજાણતા લીઘે ઈલ્મથી ગલત ફાયદો લીઘો યા જહેલના અંઘારાને લોકોના સામે નુરથી પહેચનવાયો. એ કામથી લોકોના ઈલ્મ વ દાનિશથી નાઉમ્મીદ હોવુ વાઝેહ હતુ. એમણે આ યકીન કરી લીઘુ કે દાનિશવર દુનિયામાં આઈડાયલ હુકુમત કાયમ નથી કરી શકતા અને એવી રીતે મદીનએ ફાઝ઼ેલામાં[2] ફેરફાર નથી કરી શકતા.



[1] ઓજાર, વસીલો, હથિયાર, શસ્ત્ર

[2] આઈડીયલ શહેર

 

 

    મુલાકાત લો : 2468
    આજના મુલાકાતીઃ : 235270
    ગઈકાલના મુલાકાતીઃ : 286971
    સૌ મુલાકાતીની સંખ્યા : 148762545
    સૌ મુલાકાતીની સંખ્યા : 102210426