ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
૧. હિસ્સે શામ્માહ

૧. હિસ્સે શામ્માહ (حس شامہ)

હવાસમાંથી એક હેસ્સે શામ્માહ યા સુંઘવાની હેસ છે જેનાથી સંપુણૃ ની સુરતમાં ઈન્સાન એના ઝરીયે અફરાદથી બહુ વઘારે ઈલ્મ વ આગાહી હાસિલ કરી શકે છે.

કેટલાક લોકો સામેઆ અને બાસેરા હેસના અલાવા હેસ્સે શામ્માહ ના ઝરીયાથી પણ કેટલાક મતલબ જાણવીને ઈલ્મ માં ઈઝાફો કરી શકે છે.

અગર તમે ગૌર કયુઁ હોય તો રીવાયતમાં આવ્યુઁ છે કે હઝરત અમીરુલ મોઅમેનીન અ.સ. એ ફરમાવ્યું છે

"تعطّروا بالااستغفار و لا تفضحکم روائح الذنوب۔"[1]

ઈસ્તેગફારના ઝરીયાથી ખુદને મુઅત્તીર કરો તાકે ગુનાહોની બુ તમને ઝ઼લીલ ના કરે.

બાઝ અફરાદ બાઝ લોકો ની સાંસોની બુ સુંઘીને એને અંજામ આપેલા આઅમાલથી આગાહ થઈ શકે છે. એટલે જ હઝરત અમીરુલ મોઅમેનીન અલી અ.સ. એ ફરમાવ્યું કે ઈસ્તેગ઼ફાર કરો કે વમે જે ખરાબ આઅમાલ અંજામ આપ્યા છે, એનાથી બીજા આગાહ ન થાય.



[1] બિહારુલ અનવાર, જીલ્દ ૬, પેજ ૨૨

 

 

 

    મુલાકાત લો : 2401
    આજના મુલાકાતીઃ : 234687
    ગઈકાલના મુલાકાતીઃ : 286971
    સૌ મુલાકાતીની સંખ્યા : 148761380
    સૌ મુલાકાતીની સંખ્યા : 102208678