ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૪૧﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે રમઝાનુલ મુબારકની તેવીસમી રાતની દુઆ

 

૪૧﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે રમઝાનુલ મુબારકની તેવીસમી રાતની દુઆ

અમુક નુસ્ખામાં આ દુઆ રમઝાન માસની ૨૩મી રાતની દુઆ માટે બયાન થઈ છેઃ

أَللَّهُمَّ يا ذَا الْمَجْدِ الشَّامِخِ وَالسُّلْطانِ الْباذِخِ، صَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَكُنْ لِوَلِيِّكَ وَابْنِ وَلِيِّكَ مُحَمَّدِ بْنِ الْحَسَنِ الْمَهْدِيِّ، في هذِهِ السَّاعَةِ وَلِيّاً وَحافِظاً، وَقائِداً وَناصِراً، وَدَليلاً وَعَوْناً، وَعَيْناً وَمُعيناً، حَتَّى تُسْكِنَهُ أَرْضَكَ طَوْعاً، وَتُمَتِّعَهُ فيها طَويلاً.

يا مُدَبِّرَ الْاُمُورِ، يا باعِثَ مَنْ فِي الْقُبُورِ، يا مُجْرِيَ الْبُحُورِ، يا مُلَيِّنَ الْحَديدِ لِداوُودَ عَلَيْهِ السَّلامُ، صَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَافْعَلْ بي كَذا وَكَذا

અને “كَذا وَكَذا” ની જગ્યાએ પોતાની હાજત માંગે.[1]



[1] મિનહાજુલ આરેફીન, પાન નં ૨૭૪

 

    મુલાકાત લો : 2000
    આજના મુલાકાતીઃ : 51085
    ગઈકાલના મુલાકાતીઃ : 296909
    સૌ મુલાકાતીની સંખ્યા : 148987763
    સૌ મુલાકાતીની સંખ્યા : 102599686