الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
હુસુલે ઈલ્મના બીજા (દીગર) ઝરીયા

હુસુલે ઈલ્મના બીજા (દીગર) ઝરીયા

૧. હિસ્સે શામ્માહ (حس شامہ)

હવાસમાંથી એક હેસ્સે શામ્માહ યા સુંઘવાની હેસ છે જેનાથી સંપુણૃ ની સુરતમાં ઈન્સાન એના ઝરીયે અફરાદથી બહુ વઘારે ઈલ્મ વ આગાહી હાસિલ કરી શકે છે.

કેટલાક લોકો સામેઆ અને બાસેરા હેસના અલાવા હેસ્સે શામ્માહ ના ઝરીયાથી પણ કેટલાક મતલબ જાણવીને ઈલ્મ માં ઈઝાફો કરી શકે છે.

અગર તમે ગૌર કયુઁ હોય તો રીવાયતમાં આવ્યુઁ છે કે હઝરત અમીરુલ મોઅમેનીન અ.સ. એ ફરમાવ્યું છે

"تعطّروا بالااستغفار و لا تفضحکم روائح الذنوب۔"[1]

ઈસ્તેગફારના ઝરીયાથી ખુદને મુઅત્તીર કરો તાકે ગુનાહોની બુ તમને ઝ઼લીલ ના કરે.

બાઝ અફરાદ બાઝ લોકો ની સાંસોની બુ સુંઘીને એને અંજામ આપેલા આઅમાલથી આગાહ થઈ શકે છે. એટલે જ હઝરત અમીરુલ મોઅમેનીન અલી અ.સ. એ ફરમાવ્યું કે ઈસ્તેગ઼ફાર કરો કે વમે જે ખરાબ આઅમાલ અંજામ આપ્યા છે, એનાથી બીજા આગાહ ન થાય.



[1] બિહારુલ અનવાર, જીલ્દ ૬, પેજ ૨૨

 

 

 

    زيارة : 2415
    اليوم : 171421
    الامس : 286971
    مجموع الکل للزائرین : 148634877
    مجموع الکل للزائرین : 102018879