ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકનો ઇંગલિશ ભાષામાં અનુવાદ.

 

“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકનો ઇંગલિશ ભાષામાં અનુવાદ.

 

“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તક જે અરબી ભાષામાં “દૌલતુલ-ઈમામીલ-મહેદી” ના નામથી ભાષાંતર થઈ છે અને હવે આ ઇંગલિશ ભાષામાં પણ અનુવાદ થઈ ગઈ છે.

આ પુસ્તકનો મત્ન (લખાણ) અને PDF ફાઈલ અલ-મુન્જી વેબ સાઈટ પર મોજુદ છે.

આ પુસ્તક શ્રી ઈસ્માઈલ અબદુલ્લાહના માધ્યમથી ઇંગલિશ ભાષામાં અનુવાદ થઈ છે અને ઈન્શા અલ્લાહ ટુંક સમયમાં પ્રકાશિત થઈને લોકોની પાસે આવી જશે.

મોહતરમ વાચકો આ પુસ્તકથી લાભ લેવા અને એવી જ રીતે બીજી ઇંગલિશ પુસ્તકો, લેખો અને નિબંધો માટે વેબ સાઈટના ઇંગલિશ ભાગની તરફ જુઓ.

 

 

મુલાકાત લો : 4051
આજના મુલાકાતીઃ : 190238
ગઈકાલના મુલાકાતીઃ : 285904
સૌ મુલાકાતીની સંખ્યા : 163434728
સૌ મુલાકાતીની સંખ્યા : 120992134