ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
૨. હિસ્સે લામેસા

 

૨. હિસ્સે લામેસા

આપણે જાણીએ છીએ કે ઈન્સાનના બદન ના અતરાફને કેટલા દાયરઅઓએ ઘેરી લીઘુ છે કે જેના રંગ અને વિવરણ (હાલત) થી કોઈ માણસના આઅમાલ વ રફતારથી આગાહ થઈ શકાય છે.

જે માણસના ગિરદાન દાયરા અને એના અન્વાઅ વ અકસામ (કિસ્મ) ની જાણ રાખતા હોય એ મદમુકાબિલની વ્યકિતત્વ (ચાત્રિય) થી આગાહ થઈ શકે છે અને એના વિશે જાણી શકે છે કે એ કેવો માણસ છે.

ઈન્સાનના અતરાફે બદનમાં એ દાયરાના મરકઝ઼ વઘારે હાથ હોય છે એના લીઘે કેટલાક લોકો બીજા જોડે હાથ મિલાવીને અને એનાથી લમ્સ કરીને એની ફિક્ર (રચના) બતાવી શકે છે અને એના હાલાતથી પણ બાખબર થઈ જાય છે એના લીઘે હિસ્સે લામેસા પણ ઈલ્મ વ આગાહીના માટે બહુ જ પ્રભાવ અર્થ (કારણ) છે.

થોડા જ લોકો બીજાના કપડા અને એના ઈસ્તેમાલ કોઈ ચીજને પકડીને એની શખ્સીયત અને એના વ્યકતિત્વ વ હાલાત ની ખબર આપી શકે છે. મૂખ્તલીફ કિતાબો માં આવા કેટલાક વાકેઆત લખાયા છે

 

    મુલાકાત લો : 2230
    આજના મુલાકાતીઃ : 202635
    ગઈકાલના મુલાકાતીઃ : 286971
    સૌ મુલાકાતીની સંખ્યા : 148697276
    સૌ મુલાકાતીની સંખ્યા : 102112521