الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
દરેક સમય અને દરેક જગ્યાએ હઝરત ઈમામ મહેદી અ.જ. ની ઝિયારતનો મુસ્તહબ હોવું

 

દરેક સમય અને દરેક જગ્યાએ હઝરત ઈમામ

મહેદી અ.જ. ની ઝિયારતનો મુસ્તહબ હોવું

અલ્લામહ મજલિસી ર.હ. નકે સમયમાં ખાસકરીને એમની વિલાદતની (જન્મની) રાતે એટલે કે શબે પંદરમી શાબાનમાં (સહીહતરીન રિવાયતના આધાર પર) અને શબે કદરમાં વધારે ઉચીત છે કે જેમાં રૂહ અને ફરિસ્તાઓ એમની ખિદમતમાં હાજર થાય છે.

આ બે નોધ ઉપર ધ્યાન આપોઃ

૧. મુકદ્દસ જગ્યાઓ અને એહલેબૈતે અતહાર અલૈહેમુસ્સલામના પાક હરમમાં હાજર થતાં સમય આ ધ્યાન રાખો કે સમય અને જમાના પ્રમાણે ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી થવા માટે દુઆ કરવાનો આ સોથી સારો સમય છે તેથી મોહતરમ ઝાએરોને એમના આ પ્રારંભિક કર્તવ્ય ઉપર ધ્યાન રાખવું જોઈએ.

૨. કેમકે ઈન્સાન જે જગ્યાએથી ચાહે ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત કરી શકે છે એટલા માટે ઉચિત છે કે મુકદ્દસ જગ્યાઓમાં ઝિયારત કર્યાં પછી ઈમામ મહેદી અ.જ. ની તરફ ધ્યાન કરે અને આપહઝરતની ઝિયારત કરીને પોતાના દિલને પાક કરે અને પોતાના કર્તવ્ય ઉપર અમલ કરે.

 

    زيارة : 2058
    اليوم : 0
    الامس : 285051
    مجموع الکل للزائرین : 148862087
    مجموع الکل للزائرین : 102359770