ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
પાકિસ્તાની અખબારોમાં “અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકની પ્રશંસા.

 

પાકિસ્તાની અખબારોમાં “અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકની પ્રશંસા.

 

“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકનો અનુવાદ “કામીયાબી કે અસ્રાર” પાકિસ્તાની વિધ્દ્ધાનોમાં ખુબ જ પસંદ થઈ.

પાકિસ્તાનના વધારે પ્રકાશિત થનાર અખબારોએ આ પુસ્તકની અલગ અલગ ચર્ચાઓને નિબંધ તરીકે પ્રકાશિત કર્યું છે. આ અખબારોમાં હફ્તાવાર દેમોક્રેટ પાક ઈસ્લામઆબાદ (૨૩ ઓગસ્ટ ૨૦૦૧), કેપીટલ એકસ્પ્રેસ અખબાર ઈસ્લામઆબાદ (૧૯ જુલાઈ, ૧૩ ઓગસ્ટ ૨૦૧૧ અને એના પછીના અંકો સામેલ છે.

આવી જ રીતે આ અખબારોએ કેટલાક નિબંધોમાં સહીફએ રીઝવીયહ અને ઈમામ મહેદી (અ.જ.) ની આફાક઼ી હૂકુમત પુસ્તકથી પણ લાભ લીધું છે. એના વિશે અધિક જાણકારી માટે પાકિસ્તાન અખબારની વેબ સાઈટ જુઓ.

આ પણ નોંધપાત્ર છે કે પાકિસ્તાનના વિખ્યાત અનુવાદક  શ્રી ઈરફાન હૈદર એ આ પુસ્તકનૂ ભાષાંતર કર્યો છે.

 

 

 

મુલાકાત લો : 2037
આજના મુલાકાતીઃ : 72044
ગઈકાલના મુલાકાતીઃ : 285904
સૌ મુલાકાતીની સંખ્યા : 163198576
સૌ મુલાકાતીની સંખ્યા : 120637555