ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
હજારો લોકોનું અલ-મુન્જી વેબ સાઈટમાં મોજુદ મોબાઈલ પુસ્તકોથી ઉપયોગ.

 

હજારો લોકોનું અલ-મુન્જી વેબ સાઈટમાં મોજુદ મોબાઈલ પુસ્તકોથી ઉપયોગ.

 

અલ-મુન્જી સાઈટના ચૌદ ભાગને દેશના અંદર અને બાહર લોકોએ ખુબ જ પ્રશંસા કરી છે જેમાં પુસ્તકાલય, નિબંધો અને મુખ્ય મતાલિબ સામેલ છે અને દરેક દિવસે હજારો લોકો આ વેબ સાઈટથી લાભ લઈ રહ્યાં છે.

વેબ સાઈટમાં આવનાર લોકો એ જે ભાગોની પ્રશંસા કરી છે એમાંથા એક ભાગ “મોબાઈલ પુસ્તકો” નું છે અને અત્યાર સુધી હજારો લોકોએ આ પુસ્તકો ડાઉનલોડ કરીને એમની વેબ સાઈટ, બ્લોગ અને મોબાઈલમાં રાખી દીધા છે.

અમે આશા રાખીએ છીએ કે ઈમામ ઝમાના (અ.જ.) ની કૃપા અને દયાથી આગળ પણ અમે વેબ સાઈટના મોબાઈલ પુસ્તકોમાં વધારો કરીશું.

 

 

મુલાકાત લો : 2138
આજના મુલાકાતીઃ : 142070
ગઈકાલના મુલાકાતીઃ : 243717
સૌ મુલાકાતીની સંખ્યા : 162222025
સૌ મુલાકાતીની સંખ્યા : 120003613